Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દરેક પ્રકારના અટાયરમાં ગોર્જિયસ લાગે છે ઈશા અંબાણી, આ ફોટોઝ છે સાબિતી

દરેક પ્રકારના અટાયરમાં ગોર્જિયસ લાગે છે ઈશા અંબાણી, આ ફોટોઝ છે સાબિતી

25 June, 2019 03:11 PM IST | મુંબઈ

દરેક પ્રકારના અટાયરમાં ગોર્જિયસ લાગે છે ઈશા અંબાણી, આ ફોટોઝ છે સાબિતી

દરેક પ્રકારના અટાયરમાં ગોર્જિયસ લાગે છે ઈશા અંબાણી, આ ફોટોઝ છે સાબિતી


ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ અને બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી કોઈને કોઈ પ્રકારે ચર્ચામાં રહે છે. પરિવારના દરેક કાર્યક્રમોમાં ઈશા પપ્પા મુકેશ અંબાણી સાથે હાજરી આપતી જોવા મળે છે. તો ઈશા અંબાણીની મમ્મી નીતા અંબાણી પણ ઈશાના જન્મ અને પોતાના માતા બનવાની સ્ટ્રગલ વિશે વાત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઈશા અને આકાશ સરોગસીથી જન્મ્યા છે.

એક બિઝનેસ વુમન હોવાની સાથે સાથે ઈશા અંબાણી ફેશનઈન્સ્ટા પણ છે. ઈશા અંબાણીએ પોતાની ફેશન સેન્સ અને સ્ટાઈલિંગથી સાબિત કર્યું છે કે શા માટે તે ફેશન આઈકન છે. તેની જુદા જુદા કપડાની ચોઈસ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ઈશા અંબાણી વેસ્ટર્ન આઉટફિટ અને ઈન્ડિયન અટાયર બંનેમાં બરાબર સુંદર લાગે છે. ઈશાના આ ફોટોઝ આ વાતની સાબિતી છે.





ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. ચર્ચા એવી પણ હતી કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ઈશા અને આનંદ પિરામલના લગ્ન પહેલા લગ્નબંધનમાં બંધાવાના હતા. પરંતુ આકાશ અંબાણીએ પોતાના લગ્નની તારીખો બહેનને આપી દીધી.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2019 03:11 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK