આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. સમાજવાદી પાર્ટીના લક્ષ્મીનારાયણ મીનાએ કહ્યું હતું કે ‘સડેલો દારૂ પીનારા લોકોના પેટમાં ગંભીર દુખાવો શરૂ થયો હતો તથા ઝાડા-ઊલટી શરૂ થઈ ગયાં હતાં. બાવીસ લોકોનાં મોત થયાં હતાં તથા ૧૨૨ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.’
પશ્ચિમ બંગાળના માલદામાં ચૂંટણીસભાને સંબોધિત કરી
3rd March, 2021 10:45 ISTબે વર્ષ બાદ ૪૧ વર્ષની ઉંમરે ગેઇલ કરી રહ્યો છે કમબૅક
28th February, 2021 13:33 ISTપાંચ રાજ્યમાં ચૂ્ંટણી જાહેર: પોલિંગ સ્ટાફનું વૅક્સિનેશન થશે
27th February, 2021 11:45 ISTબન્ને પગ ગુમાવનાર બંગાળની આ યોગ-ઇન્સ્ટ્રક્ટર લોકો માટે પ્રેરણારૂપ
26th February, 2021 09:31 IST