Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જે. ડે મર્ડરકેસ : ચાર્જશીટ ફાઇલ કરવા મોકા ર્કોટે એક મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું

જે. ડે મર્ડરકેસ : ચાર્જશીટ ફાઇલ કરવા મોકા ર્કોટે એક મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું

06 November, 2011 02:10 AM IST |

જે. ડે મર્ડરકેસ : ચાર્જશીટ ફાઇલ કરવા મોકા ર્કોટે એક મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું

જે. ડે મર્ડરકેસ : ચાર્જશીટ ફાઇલ કરવા મોકા ર્કોટે એક મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું


 

સ્પેશ્યલ જજ એસ. એમ. મોડકે કહ્યું હતું કે ‘દસમા આરોપી પૉલ્સન જૉન્સનની અટક બાદ કેટલીક નવી વિગતો બહાર આવી છે. એના દ્વારા દેશમાં અને વિદેશમાં વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું છે એટલે તપાસ મહત્વના તબક્કામાં ચાલી રહી છે ત્યારે ચાર્જશીટ ફાઇલ કરવા અને વધુ તપાસ માટે સમય આપવાની ક્રાઇમ બ્રાન્ચની અરજી માન્ય રાખવામાં આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2011 02:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK