Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આશાબેનના રાજીનામા પાછળ કોનો હાથ?, વાંચો EXCLUSIVE અહેવાલ

આશાબેનના રાજીનામા પાછળ કોનો હાથ?, વાંચો EXCLUSIVE અહેવાલ

02 February, 2019 01:16 PM IST |

આશાબેનના રાજીનામા પાછળ કોનો હાથ?, વાંચો EXCLUSIVE અહેવાલ

આશા પટેલનું રાજીનામું(તસવીર સૌજન્યઃ આશા પટેલ ફેસબુક પેજ)

આશા પટેલનું રાજીનામું(તસવીર સૌજન્યઃ આશા પટેલ ફેસબુક પેજ)


આશાબેન પટેલના કોંગ્રેસ છોડવા પાછળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો હાથ હોવાનો EXCLUSIVE અહેવાલ gujaratimidday.comને મળ્યો છે.નીતિન પટેલની ઊંઝાના આ ધારાસભ્યને તોડવામાં પડદા પાછળ મોટી ભૂમિકા છે.

gujaratimidday.comને મળેલી માહિતી પ્રમાણે આશાબેનને ભાજપમાં જોડાવાનું મોટું ઈનામ મળી શકે છે. આશાબેનને મહત્વની યુનિવર્સિટીમાં કુલપતિનું પદ સોંપવામાં આવી શકે છે. અથવા તો APMCના ચેરમેન બનાવવામાં આવી શકે છે. શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આશાબેન લોકસભાની ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચોઃ સાંજે ભાજપમાં જોડાઈ શકે છે આશાબેન પટેલ, જીતુ વાઘાણીએ આવકાર્યું રાજીનામુ



ઊંઝામાં આશાબેન લાંબા સમયથી કાર્યરત છે. અહેવાલો એવા પણ છે કે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ લલ્લુ પટેલ અને આશાબેન વચ્ચે ઈગો ક્લેશ છે. બંને વચ્ચે વર્ચસ્વ માટેની લડાઈ છે. ઊંઝા કડવા પાટીદારોનો વિસ્તાર છે. એમાં બે પાટીદાર નેતાઓ વચ્ચેની લડાઈ મોટું પરીબળ બની શકે છે.



Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 01:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK