Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

29 September, 2019 07:48 AM IST | અમદાવાદ

અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

અમિત શાહ ગુજરાતની મુલાકાતે

અમિત શાહ ગુજરાતની મુલાકાતે


ગુજરાતમાં છ બેઠકોની પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે ગૃહપ્રધાન અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ બે દિવસની ગુજરાત મુલાકાત સમયે બે કાર્યક્રમોમાં સામેલ થવાના છે.
અમિત શાહ આજે સાબરમતી વિધાનસભા લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત રેપિડ ઍક્શન ફોર્સના કાર્યક્રમમાં સામેલ થઈને આરએએફના જવાનોની સલામી ઝીલશે. નવરાત્રિના પર્વની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અમિત શાહ માણસા ખાતે બહુચરાજી માતાના મંદિરે શિશ ઝુકાવવા પણ જશે તેમ મનાય છે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 07:48 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK