Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > BJPના ભૂતપૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ સહિતના 5 નેતાઓ કૉન્ગ્રેસમાં જોડાયા

BJPના ભૂતપૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ સહિતના 5 નેતાઓ કૉન્ગ્રેસમાં જોડાયા

18 October, 2012 05:14 AM IST |

BJPના ભૂતપૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ સહિતના 5 નેતાઓ કૉન્ગ્રેસમાં જોડાયા

BJPના ભૂતપૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ સહિતના 5 નેતાઓ કૉન્ગ્રેસમાં જોડાયા




અમદાવાદમાં ગઈ કાલે કૉન્ગ્રેસ કચેરીમાં અમદાવાદ સાબરમતી વિધાનસભા બેઠકના બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલમાં ઑલ ઇન્ડિયા મેડિકલ અસોસિએશનના પ્રમુખ ડૉ. જિતેન્દ્ર પટેલ, જનસંઘના જમાનાથી કાર્યરત રમેશ પટેલ ( દુધવાળા), ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ ફાઇનૅન્સના ભૂતપૂર્વ ચૅરમૅન અને જિલ્લા પંચાયતના સભ્ય અમૃત પટેલ, ઍડવોકેટ ભરત પટેલ તેમ જ કમલેશ શાહ બીજેપી છોડી કૉન્ગ્રેસમાં જોડાયા. કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ બીજેપીના આ અગ્રણીઓને કૉન્ગ્રેસમાં વિશ્વાસ મૂકવા માટે આભાર માની તેમને આવકાર્યા હતા.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2012 05:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK