આંગળીની સાઇઝનો વામન વાનર

Published: 8th October, 2011 17:26 IST

બ્રાઝિલનાં વરસાદી જંગલોમાં થતા પિગ્મી મૅર્મોસેટ્સ પ્રજાતિના વાનરને તાજેતરમાં સત્તાવાર રીતે વિશ્વનો સૌથી વામન વાનર જાહેર કરવામાં આવ્યો હતો. આંગળીની સાઇઝના આ વાનરની ઊંચાઈ માત્ર પાંચથી છ ઇંચ હોય છે તથા એનું વજન ૧૩૦ ગ્રામ હોય છે. તેમને સામાન્ય રીતે ફિંગર મંકીઝ, પૉકેટ મંકીઝ કે લિટલ લાયન તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર આ પ્રજાતિના વાનરોની તસવીરો લોકપ્રિય બની હતી.

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK