Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફેબ્રુઆરીના અંત સુધીમાં સેન્ટ્રલ રેલવે દ્વારા દાદર તથા થાણે સ્ટેશન પર એસ્કેલેટર્સ

ફેબ્રુઆરીના અંત સુધીમાં સેન્ટ્રલ રેલવે દ્વારા દાદર તથા થાણે સ્ટેશન પર એસ્કેલેટર્સ

08 December, 2012 08:28 AM IST |

ફેબ્રુઆરીના અંત સુધીમાં સેન્ટ્રલ રેલવે દ્વારા દાદર તથા થાણે સ્ટેશન પર એસ્કેલેટર્સ

ફેબ્રુઆરીના અંત સુધીમાં સેન્ટ્રલ રેલવે દ્વારા દાદર તથા થાણે સ્ટેશન પર એસ્કેલેટર્સ



આ મહિનાના અંત સુધીમાં એના ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. ૨૦૧૨-’૧૩ના રેલવે-બજેટમાં આ એસ્કેલેટર્સને મંજૂરી આપવામાં આવી હતી. દાદર સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર ૬ તથા ૭ અને થાણે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૭ તથા ૮ પર આ એસ્કેલેટર્સ ઇન્સ્ટૉલ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2012 08:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK