Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ શિવસેનામાં જોડાયા

એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ શિવસેનામાં જોડાયા

14 September, 2019 03:40 PM IST | મુંબઈ

એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ શિવસેનામાં જોડાયા

શિવસેનામાં જોડાયા

શિવસેનામાં જોડાયા


ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી એ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માએ ગઈ કાલે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. પ્રદીપ શર્માએ ઘણા સમય પહેલાં પોલીસપદેથી રાજીનામું આપીને રાજકારણમાં નવી ઇનિંગ્સ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ આગામી વિધાનસભામાં નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા છે. તસવીર : સ્નેહા ખરાબે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2019 03:40 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK