નાયર હૉસ્પિટલના ડૉક્ટરની આત્મહત્યા

Published: 17th February, 2021 12:58 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

૨૭ વર્ષના ડૉક્ટર ભિનસંદેશ તુપેએ સોમવારે રાતે અજાણ્યું ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નાયર હૉસ્પિટલના ૨૭ વર્ષના ડૉક્ટર ભિનસંદેશ તુપેએ સોમવારે રાતે અજાણ્યું ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી. ઍનેસ્થેસિયોલૉજીના આ ફર્સ્ટ યરના સ્ટુડન્ટનો મૃતદેહ રાતે સાડાદસ વાગ્યે હૉસ્ટેલની તેની રૂમમાંથી મળી આવ્યો હતો. શરૂઆતની તપાસ પરથી પોલીસને એવું લાગી રહ્યું છે કે પર્સનલ પ્રૉબ્લેમને કારણે ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું હોવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK