Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તૂને દિલ જીત લિયા!

03 April, 2020 08:18 AM IST | Mumbai Desk

તૂને દિલ જીત લિયા!

તૂને દિલ જીત લિયા!


કૅલિફૉનિયાના સૅન ફ્રાન્સિસ્કોમાં કેટલાક હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રાતે દિલ પ્રગટે છે. લોકો બરાબર પ્લાનિંગ કરીને રૂમની લાઇટો એવી રીતે ચાલુ કરે છે જેથી આખું બિલ્ડિંગ કાળું ડિબાંગ હોય, પણ વચ્ચે ચમકતું દિલ દેખાય. આ તસવીરમાં ઇન્ટરકૉન્ટિનેન્ટલ હોટેલ છે, પર આવી બીજી ઘણી બિલ્ડિંગો છે જ્યાં રાતે કોરોનાવાઇરસ માટે કામ કરતા લોકોને થૅન્ક્સ કહેવા માટે આવાં ‌નાના-મોટા દિલ પ્રગટે છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 08:18 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK