બ્રિટનના કૉમેડિયન જૉન ફિનામોરે કોરોના-ઇન્ફેક્શનને કારણે ક્વૉરન્ટીનમાં પસાર કરેલા સમયમાં સાહિત્યિક કોયડાનો ઉકેલ શોધીને સમયનો સદુપયોગ કર્યો હતો. ‘કેઇન્સ જાબોન’ નામનો સાહિત્યિક કોયડો ૮૬ વર્ષના ઇતિહાસમાં ફક્ત બે જણ ઉકેલી શક્યા હતા. જૉન ફિનામોર ત્રીજા બન્યા છે. ઍડ્વાન્સ્ડ ક્રિપ્ટિક ક્રૉસવર્ડના સ્થાપક એડવર્ડ પ્રોવિસ મેથર્સે ૧૯૩૪માં રચેલી લિટરરી પઝલ ઉકેલીને જૉન ફિનામોરે ખરા અર્થમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
અમેરિકામાં મહિલા સૈનિક હવે લગાવી શકશે લિપસ્ટિક અને હેરસ્ટાઈલ, વાંચો
27th January, 2021 09:11 ISTહવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે
26th January, 2021 09:04 ISTકૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ
26th January, 2021 08:59 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 IST