Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જુહુ ઍરોડ્રોમની નીચે બે ટનલ બનાવવાનો પ્લાન સાકાર થશે?

જુહુ ઍરોડ્રોમની નીચે બે ટનલ બનાવવાનો પ્લાન સાકાર થશે?

21 December, 2012 07:28 AM IST |

જુહુ ઍરોડ્રોમની નીચે બે ટનલ બનાવવાનો પ્લાન સાકાર થશે?

જુહુ ઍરોડ્રોમની નીચે બે ટનલ બનાવવાનો પ્લાન સાકાર થશે?


સુધરાઈ આ માટે ૧૯૯૧થી પ્રયાસ કરે છે. દર વખતે આ પ્રસ્તાવનો ઍરોડ્રોમના સત્તાવાળાઓ વિરોધ કરતા હતા, પણ આ વખતે કદાચ આ પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવશે. આ સંદર્ભે સુધરાઈના કમિશનર અને અધિકારીઓએ થોડા સમય પહેલાં જુહુ ઍરોડ્રોમની મુલાકાત લીધી હતી. પહેલી ટનલ જુહુમાં રિલીફ રોડથી શરૂ થઈને ગુરુ નાનક રોડ પર અમિતાભ બચ્ચનના જલસા બંગલા પાસે પૂરી થશે, જ્યારે બીજી ટનલ લિન્કિંગ રોડ પરથી શરૂ થઈને મીઠીબાઈ કૉલેજ પાસે પૂરી થશે. પહેલી ટનલ ૧.૫ કિલોમીટર અને બીજી ટનલ ૧.૨૫ કિલોમીટર લાંબી હશે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2012 07:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK