પાકિસ્તાન ભારત સાથે શાંતિ જાળવી રાખે એ જ બન્ને માટે ફાયદાકારક : ઓબામા

Published: 7th October, 2011 20:17 IST

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગઈ કાલે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્વક વર્તે એ જ બન્ને દેશો માટે ફાયદાકારક છે. આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે એ બાબતમાં કોઈ પણ શંકા નથી કે પાકિસ્તાનની સેના તથા ગુપ્તચર વિભાગના અમુક લોકો આતંકવાદી જૂથો સાથે સંબંધ ધરાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK