લાઇવ સંસદ સત્ર દરમિયાન સાંસદે કિસ કર્યો પ્રેમિકોના પ્રાઇવેટ પાર્ટ

Published: 26th September, 2020 22:36 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ ઘટનાનો સરકારે યૂટ્યૂબ ચેનલ સાથે મહામારી દરમિયાન વર્ચ્યુઅલ ડિબેટ માટે સ્થાપિત સંસદની વિશાળ સ્ટ્રીન પર પણ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

લાઇવ સંસદ સત્ર દરમિયાન સાંસદે કિસ કર્યો પ્રેમિકોના પ્રાઇવેટ પાર્ટ
લાઇવ સંસદ સત્ર દરમિયાન સાંસદે કિસ કર્યો પ્રેમિકોના પ્રાઇવેટ પાર્ટ

કોરોના વાયરસને કારણે હાલ આખા વિશ્વમાં ઑનલાઇન મીટિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આની સાથે જ એવી પણ ઘટનાઓની સંખ્યા વધી રહી છે જેમાં લોકો કેમેરા સામે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા. તાજેતરમાં જ આર્જેન્ટીનાના એક સાંસદને ઑનલાઇન સંસદીય ડિબેટ દરમિયાન પોતાની પ્રેમિકાના પ્રાઇવેટ પાર્ટ પર કિસ કરતા જોવા મળ્યા. આ ઘટનાનો સરકારે યૂટ્યૂબ ચેનલ સાથે મહામારી દરમિયાન વર્ચ્યુઅલ ડિબેટ માટે સ્થાપિત સંસદની વિશાળ સ્ટ્રીન પર પણ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

સાંસદનો લેવામાં આવ્યો રાજીનામું
ધ ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે, અર્જેંટીનાના આ સાંસદનું નામ જુઆન એમિલિયો અમેરી છે. જે રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાંડીઝની પેરોનિસ્ટ પાર્ટીના નેતા છે. અમેરી અર્જેંટીનાના સાલ્ટાના ઉત્તરી પ્રાન્તના એક પ્રતિનિધિ છે. વિવાદ વધતો જોતા અર્જેંટીના કૉંગ્રેસના નિચલા સદને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ ઘટના માટે સંબંધિત સાંસદનું રાજીનામું લેવામાં આવ્યું છે. તેમણે એ પણ કહ્યું કે અમે આવા ગેરજવાબદાર વર્તનને પરવાનગી આપી શકતા નથી.

લાઇવ સંસદ સત્રમાં કિસ કર્યો પત્નીનો પ્રાઇવેટ પાર્ટ
રિપોર્ટ પ્રમાણે, આ ઘટનાના સમયે સંસદના નીચલા સદનની ઑનલાઇન બેઠકમાં પેંશન ફંડ નિવેશને ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન જોવામાં આવ્યું કે સાંસદ જુઆન એમિલિયો અમેરીના ખોળામાં તેમની પ્રેમિકા બેઠેલી છે. આ દરમિયાન તેણે ઑનલાઇન જ પ્રેમિકાના કાળા રંગના ટૉપને કાઢી દીધો અને તેના પ્રાઇવેટ પાર્ટને જોતા તેના પર કિસ કર્યું.

સાંસદે ઇન્ટરનેટ પર ફોડ્યો ઠીકરો, કરી આ સ્પષ્ટતા
સાંસદે દાવો કર્યો કે આ ઘટનાના સમયે તે ઑફલાઇન હતા. તેમણે કહ્યું કે આ બધું ખરાબ ઇન્ટરનેટ કનેક્શનને કારણે થયું. તેમણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે તેમની પ્રેમિકાની તાજેતરમાં જ બ્રેસ્ટ સર્જરી થઈ હતી. જ્યારે તેણે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે તેને લાગ્યું કે મીટિંગ પૂરી થઈ ગઈ છે અને કેમેરો બંધ છે. જેના પછી મેં તેને સર્જરી વાળી જગ્યાનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન મેં સર્જરી વાળી જગ્યાએ કિસ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK