અલાહાબાદ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું છે કે કોઈ મહિલા છૂટાછેડા લીધા વિના બીજા શખસ સાથે રહેવા લાગે ત્યારે પણ તેને તેનાં સગીર બાળકોની કસ્ટડી મેળવવાનો અધિકાર છે. છૂટાછેડા લીધા વિના મહિલાનું અન્ય સાથે રહેવું કાયદા અને સમાજની નજરે અયોગ્ય હોઈ શકે છે, પણ તેનાથી એક માતાનું તેના સંતાનના જીવનમાં જે વિશેષ સ્થાન છે તે ઓછું ન કરી શકાય. કોર્ટે જણાવ્યું કે બાળકને માતાથી છૂટું પાડવાથી બાળકના વિકાસ પર અવળી અસર પડી શકે છે.
દેશના ટૉપ પાંચ શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોમાં ભાજપના એક પણનો સમાવેશ નહીં
16th January, 2021 17:20 ISTઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે
16th January, 2021 15:43 ISTCO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં
16th January, 2021 14:51 ISTખેડૂતો સાથે સરકારનો મંત્રણાનો નવમો રાઉન્ડ નિષ્ફળ, 19મીએ ફરી મીટિંગ છે
16th January, 2021 12:52 IST