Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાડાત્રણ લાખ રૂપિયા ન ચૂકવ્યા એટલે અભિનેત્રી બીનાની ધરપકડ

સાડાત્રણ લાખ રૂપિયા ન ચૂકવ્યા એટલે અભિનેત્રી બીનાની ધરપકડ

28 December, 2012 05:37 AM IST |

સાડાત્રણ લાખ રૂપિયા ન ચૂકવ્યા એટલે અભિનેત્રી બીનાની ધરપકડ

સાડાત્રણ લાખ રૂપિયા ન ચૂકવ્યા એટલે અભિનેત્રી બીનાની ધરપકડ


કલર્સ ચૅનલ પર ચાલી રહેલી ‘ઉતરન’ સિરિયલમાં ગુણવંતી બુંદેલાનું પાત્ર ભજવી રહેલી બીના શનિવારે શૂટિંગ કરી રહી ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. કહેવાય છે કે તેણે સાડાત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે પાછા ચૂકવી શકી નહોતી એટલે સરાફે ફરિયાદ કરી હતી. સીબીઆઇના અધિકારીઓએ શૂટિંગ પતે એની રાહ જોઈ હતી અને ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી. અત્યારે તેના બૉડી-ડબલને લઈને શૂટિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2012 05:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK