સ્ટેટ વિમેન ઍન્ડ ચાઇલ્ડ વેલ્ફેરનાં મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે ‘આ ટાસ્ક ર્ફોસનું કામ સુધારગૃહમાંથી ભાગી છૂટેલી મહિલાઓને શોધી કાઢી તમામ લીગલ ફૉર્માલિટી પતાવી તેમને પાછાં તેમના ઘરે પહોંચાડવાનું રહેશે. તેમ જ બંગલાદેશી મહિલાઓને પાછાં તેમના દેશમાં મોકલી આપવા માટે વિમેન ઍન્ડ ચાઇલ્ડ વેલ્ફેરના અમુક અધિકારીઓ બહુ જલદી દિલ્હીસ્થિત બંગલાદેશના અધિકારીઓને મળી ચર્ચા કરશે.’
માનખુર્દમાં આવેલા નવજીવન સુધારગૃહમાં મહિલાઓએ તેમની જાતીય સતામણી કરવામા આવી હોવાનો આરોપ કર્યો હતો અને તેનાથી કંટાળીને ૨૭ ઑક્ટોબરના રોજ સુધારગૃહમાંથી ૩૬ મહિલાઓ ભાગી છૂટી હતી જેમાંથી ૧૩ યુવતીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. યુવતીઓની કરવામાં આવતી જાતીય સતામણીની ફરિયાદ સામે હાઈ ર્કોટ દ્વારા નીમવામાં આવેલી કમિટીએ સુધારગૃહના સંચાલકોની તપાસ કર્યા બાદ પોલીસમાં એફઆઇઆર નોંધાવ્યો હતો. ફરિયાદ થયા બાદ દસ અધિકારીઓમાંથી ત્રણ જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
એફઆઇઆર = ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ
મેડિક્લેમ મેળવવાની 16 મહિનાની લડતનો અંત
16th January, 2021 15:43 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ Co-Win App લૉન્ચ કરશે
13th January, 2021 16:49 ISTમોદી સરકારની મોટી જાહેરાત, 16 જાન્યુઆરીથી શરૂ થશે દેશભરમાં કોરોના રસીકરણ
9th January, 2021 17:51 ISTઅમેરિકામાં હિંસા પછી ટ્રમ્પના અકાઉન્ટ 12 કલાક માટે બંધ, કાયમી બંધની ચેતવણી
7th January, 2021 12:58 IST