(અકેલા)
મુંબઈ, તા. ૫
આ ઘટના રાત્રે ૧.૩૦થી ૩.૩૦ વાગ્યા દરમ્યાન બની હતી. ઘરમાં લાઇટ ન હોવાથી જાગૃતિ તેની માતા સાથે બહાર સૂતી હતી. પોલીસે અનાથાલય, અગાસીઓ, પાણીની ટાંકી તથા ડ્રેનેજલાઇનમાં શોધખોળ કરી હતી તેમ જ ફૂટપાથ પર સૂતેલા લોકો, ભિખારીઓ તથા શંકાશીલ વ્યક્તિઓની પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત માથેરાન, નવી મુંબઈ, કલ્યાણ તથા અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. જાગૃતિના પિતા રમેશ પટેલે કહ્યું હતું કે હું એકદમ ગરીબ હોવાથી કોઈએ ખંડણી માટે મારી દીકરીનું અપહરણ કર્યું હોવાની શંકા નહીંવત્ છે તેમ જ મને કોઈની સાથે અંગત અદાવત પણ નથી. કફ પરેડ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કિશોર પવારે કહ્યું હતું કે વિવિધ સ્થળોએ દરોડા પાડવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી અને સંભવ છે કે કોઈ ભિખારીઓ બાળકીને ઉઠાવી ગયા હશે.
કિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે
2nd March, 2021 11:57 ISTઅલીબાગમાં કોવિડ-19ના નિયમનો ભંગ કરીને પાર્ટી કરનાર 14 વ્યક્તિની ધરપકડ
2nd March, 2021 08:22 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
28th February, 2021 16:37 ISTBigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
27th February, 2021 10:41 IST