મા અને બાળક વચ્ચેનો સંબંધ ઉંમરને આધીન નથી. દરેક ઉંમરમાં બાળક માતા માટે પણ નાનું જ રહે અને તેના સુખે સુખી થવાની ઝંખના છેલ્લા શ્વાસ સુધી જીવંત રહે. બાળક માટે પણ મા સાથે બાળપણમાં વિતાવેલી ક્ષણો કાયમ માટેનું સંભારણું બનીને રહેતી હોય છે. આ મધર્સ ડેએ કેટલીક જાણીતી-માનવંતી વ્યક્તિઓ પોતાની માતા સાથેની એ મીઠી યાદોને મિડ-ડે સાથે વાગોળે છે. તેમની એ નૉસ્ટૅલ્જિક વાતોમાં તમને પણ તમારી માતા સાથેની એ મધુર વાતો યાદ આવી જાય તો કોઈ નવાઈ નહીંમમ્મી... આ બૂમ સાથે મમ્મી હાજર થતી... જાણે કે આ અવાજ અલાદીનનો ચિરાગ હોય અને આપણી તમામ માગણી પૂરી કરતી આપણી મમ્મી એ અવાજથી પ્રગટ થતી જીન હોય. મમ્મીની અવિરત અવેલેબિલિટીએ ક્યારેક આપણને ઉદ્ધત પણ બનાવ્યા અને તેને ઠેસ પહોંચે એવું તેની સામે બોલી પણ ગયા. ક્યારેક તેની ચિંતા અને પૂછપરછથી આપણે ઇરિટેટ પણ થયા તો ક્યારેક તેની વાતોને અણઘડ ગણીને, તેને સમજ ન પડે એમ માનીને અવગણી પણ ખરી. જોકે પછી ધીમે-ધીમે મમ્મી બુઢાપા તરફ આગળ વધતી ગઈ અને આપણે ઘરની જવાબદારીઓમાં, કારકિર્દીમાં, પરિવારમાં અટવાયા. ઘણી વાર એવું બન્યું કે તેની પાસે બેસવાની અદમ્ય ઇચ્છા હોવા છતાં સમયના અભાવે એ ઇચ્છાને દબાવી રાખી. અને એ એક દિવસ આવ્યો જ્યારે મમ્મી ન રહી. મમ્મી...વાળા સાદ સાથે પ્રગટ થતા એ આપણા કલ્પવૃક્ષની કાયમી વિદાય થઈ અને પછી સમજાવું શરૂ થયું કે મમ્મી બહુ સ્પેશ્યલ હતી. નિ:સ્વાર્થ આપણી કૅર કરનારી એકમાત્ર મમ્મી હવે નથી અને તેની એ કમી ક્યારેય કોઈ પૂરી નહીં કરી શકે. જોકે હંમેશાં સાથે રહેશે મા સાથેનાં એ મીઠાં સંભારણાં. ક્યારેય આપણી પાસેથી કોઈ નહીં છીનવી શકે મમ્મી સાથેની એ મીઠી-મધુરી યાદો. આજે એ જ યાદોને વાગોળીને કરીએ માતૃત્વ દિવસની અનોખી ઉજવણી. જુદાં-જુદાં ક્ષેત્રોના પાંચ અગ્રણીઓ પોતાની મા સાથેની એ સોનેરી યાદોને વાગોળે છે અને પોતાની મમ્મી બેસ્ટ છે એવું બેપરવા બનીને કહે છે. જોકે ખાતરી છે કે આ વાંચતી વખતે તમને એ મહારથીઓની મમ્મીમાં ગ્રેટનેસ દેખાશે જ અને તમારી આંખ સામે તમારી પોતાની માનો ચહેરો આવશે અને એની વચ્ચે તમને પણ લાગશે કે ના... ના... મમ્મી તો મારી જ બેસ્ટ છે.
12 May, 2025 07:00 IST |Read More
આલિયા ભટ્ટ અને રાહા કપૂરથી માંડીને શ્વેતા તિવારી અને પલક તિવારી સુધી, આઇકોનિક માતા-બાળકની ક્ષણોની સૌથી સુંદર તસવીરો છે જે તમારે મિસ ન કરવી જોઈએ. જુઓ તસવીરો
12 May, 2024 05:20 IST |Read More
રવિવારે એટલે કે 12 એપ્રિલ 2024ના રોજ દુનિયાભરમાં ‘Mother’s Day’ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. જો મધર્સ ડેના દિવસે તમે પણ તમારી મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને તમારી વચ્ચેના માતા અને બાળકના બોન્ડને વધુ મજબૂત બનાવવા માગો છો તો એપ્રિલ મહિનાની કાળઝાક ગરમીમાં ઘરની બહાર જવાને બદલે તમારી મમ્મી સાથે આ ફિલ્મો જોઈને આનંદના પળો માણી શકો છો. (તસવીર સૌજન્ય મિડ-ડે)
10 May, 2024 06:34 IST |Read More
આખો સાગર નાનો લાગે છે જ્યારે `મ`ને કાનો લાગે. મા, મા એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ. માનો કોઈ દિવસ હોતો નથી, પરંતુ માથી દિવસ હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે. પરંતુ જો એવો કોઈ દિવસ હોય જે સ્પેશિયલ માતા માટે હોય તો તે પ્રેમ વ્યક્ત કરવાની મજા પણ સ્પેશિયલ બની જાય છે. 14મી મેના રોજ `મધર્સ ડે` (Mother’s Day) છે. ત્યારે આપણે અભિનય ક્ષેત્રની એ માતાઓ વિશે જાણીશું જે એક મા તરીકે ઘરની રાણી છે તો બીજી બાજુ અભિયન ક્ષેત્રની મહારાણી છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં પોતાના અભિનયથી દિલ જીતી લેનાર અભિનેત્રી મોના થીબા કનોડિયા (Mona Thiba Kanodia) વિશે.
13 May, 2023 02:25 IST |Read More
આખો સાગર નાનો લાગે છે જ્યારે `મ`ને કાનો લાગે. મા, મા એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ. માનો કોઈ દિવસ હોતો નથી, પરંતુ માથી દિવસ હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે. પરંતુ જો એવો કોઈ દિવસ હોય જે સ્પેશિયલ માતા માટે હોય તો તે પ્રેમ વ્યક્ત કરવાની મજા પણ સ્પેશિયલ બની જાય છે. 14મી મેના રોજ `મધર્સ ડે` (Mother’s Day) છે. ત્યારે આપણે અભિનય ક્ષેત્રની એ માતાઓ વિશે જાણીશું જે એક મા તરીકે ઘરની રાણી છે તો બીજી બાજુ અભિયન ક્ષેત્રની મહારાણી છે. આજે આપણે વાત કરીશું હેલ્લારો, ૨૧મું ટિફિન, રાડો અને વશ જેવી ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી દિલ જીતી લેનાર અભિનેત્રી નીલમ પાંચાલ (Niilam Paanchal) વિશે.
11 May, 2023 06:25 IST |Read More
આખો સાગર નાનો લાગે છે જ્યારે `મ`ને કાનો લાગે. મા, મા એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ. માનો કોઈ દિવસ હોતો નથી પરંતુ માથી દિવસ હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે. પરંતુ જો એવો કોઈ દિવસ હોય જે સ્પેશિયલ માતા માટે હોય તો તે પ્રેમ વ્યક્ત કરવાની મજા પણ સ્પેશિયલ બની જાય છે. 14મી મે ના રોજ `મધર્સ ડે`છે. ત્યારે આપણે અભિનય ક્ષેત્રની એ માતાઓ વિશે જાણીશું જે એક મા તરીકે ઘરની રાણી છે તો બીજી બાજુ અભિનય ક્ષેત્રની મહારાણી છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે`ની અભિનેત્રી કલ્પના ગાગડેકર વિશે.
10 May, 2023 05:43 IST |Read More
બૉલિવૂડ અભિનેત્રીઓ કરિયરને વધુ પ્રાધાન્ય આપતી હોવાથી લગ્ન કરવામાં કે માતા બનવામાં વધુ સમય લે છે. જોકે, હવે તો સ્થિતિ ઘણી બદલતી જોવા મળે છે કે લગ્ન વગર જ કેટલીક અભિનેત્રીઓ માતા બની છે. પરંતુ આજે આપણે આ મુદ્દે નહીં પણ અભિનેત્રીઓની વાત કરીશું જે લગ્ન બાદ તરત જ માતા બની છે. મધર્સ ડે (Mother`s DaY) નિમિત્તે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ સામેલ છે.
09 May, 2023 08:33 IST |Read More
મધર્સ ડે (Mother’s Day) નજીક છે, ત્યારે આપણે બૉલીવૂડની વાત ન કરીએ તે કેમ ચાલે! તો ચાલો આજે વાત કરીએ બૉલીવૂડની હોટ એક્ટ્રેસિસ વિશે જે પોતાના એક્ટિંગના કરિયર સાથે માની ફરજ પણ બખૂબી નિભાવે છે.
08 May, 2023 07:23 IST |Read More
ગુજરાતી કહેવતો આપણી લોકસંસ્કૃતિનું દર્પણ છે. સાદી ભાષામાં સમજીએ તો કહેવતો એટલે કોઈ કહેલી વાત અથવા કથન કે લોકો દ્વારા બોલવામાં આવતી વાચા. જેમાં સમાજ વ્યવહારનું સીધું પ્રતિબિંબ જોવા મળે છે. ગુજરાતીમાં કહેવતોનો સંખ્યાબંધ ખજાનો છે. આ ખજાનામાંથી આજે આપણે માતાનું મૂલ્ય અને ઢગલો પ્રેમ દર્શાવતી કહેવકો વિશે વાત કરીએ. 14 મેના રોજ મધર્સ ડે આવી રહ્યો છે. જેની ઉજવણીના અંતર્ગત આજે અમને તમને એવી કહેવત જણાવીશું જે એક કહેવતમાં માતાનો અદ્ભૂત વાત્સલ્ય અને અમૂલ્ય મમતા તથા જેને શબ્દોમાં વર્ણવી ન શકાય એટલું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
08 May, 2023 03:49 IST |Read More
માતા જે પોતાનામાં માત્ર એક શબ્દ છે, પરંતુ બાળક માટે તેનો અર્થ આખી દુનિયા છે. માતાના પ્રેમ અને બલિદાનનો ઉપકાર ક્યારેય ચૂકવી શકાતો નથી, કારણ કે માતાનો પ્રેમ અમૂલ્ય છે. તેમના બલિદાનની કોઈ કિંમત નથી, જો આપણે આખું જીવન માતાની સેવામાં વિતાવીએ તો પણ આપણે તેના સમર્પણનો સોમો ભાગ પણ ચૂકવી શકતા નથી. જો કે દરેક દિવસનું નામ માતાના નામ પર રાખવું જોઈએ, પરંતુ મધર્સ ડે (Mother`s Day 2023) માતા માટે ખૂબ જ ખાસ હોય છે. આવી ઘણી ફિલ્મો હિન્દી સિનેમામાં પણ બનાવવામાં આવી છે, જેમાં માત્ર માતા અને બાળક વચ્ચેના મજબૂત બંધનને જ દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ માતાનું મજબૂત સ્વરૂપ પણ દર્શાવવામાં આવ્યું છે. દરેક માતા અને બાળકે આ ફિલ્મો જોવી જોઈએ.
05 May, 2023 03:41 IST |Read More
આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.
15 May, 2022 03:25 IST |Read More
આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.
14 May, 2022 07:07 IST |Read More
આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.
13 May, 2022 03:07 IST |Read More
આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.
12 May, 2022 05:55 IST |Read More
આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.
11 May, 2022 11:45 IST |Read More
આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.
10 May, 2022 06:15 IST |Read More
આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.
09 May, 2022 05:21 IST |Read More
આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.
08 May, 2022 04:44 IST |Read More
બાળકોના ઉછેરમાં માતાનો મોટો હાથ હોય છે. માતા તેમને બાળપણથી જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે અને વિવિધ ગુણો અને પાઠ આપે છે. આપણી બોલિવૂડ હિરોઈનો પણ કેટલીક એવી માતાઓ છે જેમણે પોતાના બાળકોને જીવન જીવવાની કળા શીખવી છે, તો કેટલીક અનુષ્કા શર્મા, કરીના કપૂર અને સોહા અલી ખાન જેવી અભિનેત્રીઓ શીખવી રહી છે. મધર્સ ડે( Mother`s Day)પર ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.. (તસવીર: સૌ. ઈન્સ્ટાગ્રામ
07 May, 2022 08:30 IST |Read More
ADVERTISEMENT