શૂરવીરતાની ભૂમિ એટલે રાણી લક્ષ્મીબાઈનું ઝાંસી

Jan 16, 2019, 15:54 IST
  • દાતિયામાં આવેલો વીર સિંહનો ભવ્ય મહેલ. સાત માળના કહેવાતા આ જાયન્ટ મહેલને જોવા જેવો ખરો.

    દાતિયામાં આવેલો વીર સિંહનો ભવ્ય મહેલ. સાત માળના કહેવાતા આ જાયન્ટ મહેલને જોવા જેવો ખરો.

    1/9
  • ઝાંસીનો વખણાયેલો અને ભવ્ય કહી શકાય એવા આ કિલ્લાનો અંદરનો વ્યુ.

    ઝાંસીનો વખણાયેલો અને ભવ્ય કહી શકાય એવા આ કિલ્લાનો અંદરનો વ્યુ.

    2/9
  • ઝાંસીના છેલ્લા રાજા અને રાણી લક્ષ્મીબાઈના પતિ ગંગાધર રાવની સમાધિ અહીં બનાવવામાં આવેલી છે.

    ઝાંસીના છેલ્લા રાજા અને રાણી લક્ષ્મીબાઈના પતિ ગંગાધર રાવની સમાધિ અહીં બનાવવામાં આવેલી છે.

    3/9
  • ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો આ મહેલ છે, જેને બાદમાં મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

    ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો આ મહેલ છે, જેને બાદમાં મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

    4/9
  • ઝાંસીના મ્યુઝિયમમાં અહીંના શૂરવીરોના શૂરાતનનું પોત પ્રકાશતાં શસ્ત્રો, યુદ્ધમાં પહેરાતાં કપડાં તેમ જ અન્ય વસ્તુઓ અહીં મૂકવામાં આવેલી છે.

    ઝાંસીના મ્યુઝિયમમાં અહીંના શૂરવીરોના શૂરાતનનું પોત પ્રકાશતાં શસ્ત્રો, યુદ્ધમાં પહેરાતાં કપડાં તેમ જ અન્ય વસ્તુઓ અહીં મૂકવામાં આવેલી છે.

    5/9
  • દેવગઢમાં આવેલું વિષ્ણુ ભગવાનનું દશાવતારનું મંદિર ખૂબ જ લોકપ્રિય છે.

    દેવગઢમાં આવેલું વિષ્ણુ ભગવાનનું દશાવતારનું મંદિર ખૂબ જ લોકપ્રિય છે.

    6/9
  • ઝાંસીનું લોકનૃત્ય જવારા કરતી સ્ત્રીઓ અહીં નજરે પડે છે.

    ઝાંસીનું લોકનૃત્ય જવારા કરતી સ્ત્રીઓ અહીં નજરે પડે છે.

    7/9
  • ઝાંસીનો આ કિલ્લો જે ખૂબ જ મજબૂત અને વિશાળ છે. કહેવાય છે કે રાણી લક્ષ્મીબાઈએ અહીંથી તેના ઘોડાની સાથે યુદ્ધમેદાનમાં છલાંગ મારી હતી.

    ઝાંસીનો આ કિલ્લો જે ખૂબ જ મજબૂત અને વિશાળ છે. કહેવાય છે કે રાણી લક્ષ્મીબાઈએ અહીંથી તેના ઘોડાની સાથે યુદ્ધમેદાનમાં છલાંગ મારી હતી.

    8/9
  • ભારતીય હૉકીના લેજન્ડ ધ્યાનચંદ ઝાંસીના છે, જેમના માનમાં અહીં મહાકાય સ્ટૅચ્યુ મૂકવામાં આવેલું છે.

    ભારતીય હૉકીના લેજન્ડ ધ્યાનચંદ ઝાંસીના છે, જેમના માનમાં અહીં મહાકાય સ્ટૅચ્યુ મૂકવામાં આવેલું છે.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

ઝાંસીનો કિલ્લો, રાણીમહેલ, ઝાંસી મ્યુઝિયમ, ગંગાધરની છત્રી, લક્ષ્મીબાઈ મંદિરની સાથે બુંદેલખંડ, દેવગઢ તથા દતિયાની મુલાકાત પ્રવાસમાં નવો રોમાંચ ઉમેરશે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK