ઈસ્ટ યુરોપનું પૅરિસ એટલે પ્રાગ

Published: Jan 13, 2019, 12:20 IST | Bhavin
 • સેન્ટ વિટ્સ કૅથીડ્રલ : ૬૦૦ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં આ સેન્ટ વિટ્સ કૅથીડ્રલનું બાંધકામ આજનાં બાંધકામોને પણ શરમાવે એવું છે. આ ચર્ચ સેન્ટ્રલ યુરોપનું સૌથી શ્રીમંત ચર્ચ પણ ગણાય છે.

  સેન્ટ વિટ્સ કૅથીડ્રલ : ૬૦૦ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં આ સેન્ટ વિટ્સ કૅથીડ્રલનું બાંધકામ આજનાં બાંધકામોને પણ શરમાવે એવું છે. આ ચર્ચ સેન્ટ્રલ યુરોપનું સૌથી શ્રીમંત ચર્ચ પણ ગણાય છે.

  1/9
 • આર્ટ : ઓલ્ડ ટાઉન સ્ટ્રીટ પર આવેલા એક મકાનની છત પર એક માણસ માત્ર લાકડાની પાઇપના સહારે હવામાં લટકી રહ્યો છે અને જાણે હમણાં નીચે કૂદકો મારી દેશે એવી ઍક્શન સાથેનું પૂતળું બનાવવામાં આવેલું છે જે અહીંથી પસાર થનાર સૌકોઈનું ધ્યાન ખેંચે છે. આ પૂતળું મૅન હૅન્ગિંગ આઉટના નામથી ઓળખાય છે.

  આર્ટ : ઓલ્ડ ટાઉન સ્ટ્રીટ પર આવેલા એક મકાનની છત પર એક માણસ માત્ર લાકડાની પાઇપના સહારે હવામાં લટકી રહ્યો છે અને જાણે હમણાં નીચે કૂદકો મારી દેશે એવી ઍક્શન સાથેનું પૂતળું બનાવવામાં આવેલું છે જે અહીંથી પસાર થનાર સૌકોઈનું ધ્યાન ખેંચે છે. આ પૂતળું મૅન હૅન્ગિંગ આઉટના નામથી ઓળખાય છે.

  2/9
 • ઍસ્ટ્રોનૉમિકલ ક્લૉક : સેંકડો વર્ષ અગાઉ વહાણવટા માટે બનાવેલી ઘડિયાળ કે જે રાશિની સાથે સૂર્ય-ચન્દ્રની ચાલ પણ બતાવે છે. આ વિશાળ ક્લૉક આજે પણ આટલાં વષોર્ પછી પણ ટાઇમ પર ચાલે છે.

  ઍસ્ટ્રોનૉમિકલ ક્લૉક : સેંકડો વર્ષ અગાઉ વહાણવટા માટે બનાવેલી ઘડિયાળ કે જે રાશિની સાથે સૂર્ય-ચન્દ્રની ચાલ પણ બતાવે છે. આ વિશાળ ક્લૉક આજે પણ આટલાં વષોર્ પછી પણ ટાઇમ પર ચાલે છે.

  3/9
 • ચાર્લ્સ બ્રિજ : આ બ્રિજનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. ભવ્ય અને હેરિટેજ બ્રિજ પર ઉતારવામાં આવેલી કારીગરી ખરેખર અદ્ભુત છે.

  ચાર્લ્સ બ્રિજ : આ બ્રિજનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. ભવ્ય અને હેરિટેજ બ્રિજ પર ઉતારવામાં આવેલી કારીગરી ખરેખર અદ્ભુત છે.

  4/9
 •  નૅશનલ ગૅલરી : અહીંની નૅશનલ ગૅલરી સમગ્ર યુરોપમાં પ્રખ્યાત છે. આર્ટના રસિયાઓને જ નહીં, પરંતુ આર્ટમાં રસ નહીં ધરાવતા લોકોને પણ અહીં ગમશે.

   નૅશનલ ગૅલરી : અહીંની નૅશનલ ગૅલરી સમગ્ર યુરોપમાં પ્રખ્યાત છે. આર્ટના રસિયાઓને જ નહીં, પરંતુ આર્ટમાં રસ નહીં ધરાવતા લોકોને પણ અહીં ગમશે.

  5/9
 • ઓલ્ડ ટાઉન સ્ક્વેર :  પ્રાગનું શિરોમણિ એવું આ ઓલ્ડ ટાઉન સ્ક્વેર એની બાંહોમાં પ્રાગના ઐતિહાસિક વારસાને સાચવીને બેઠું છે.

  ઓલ્ડ ટાઉન સ્ક્વેર :  પ્રાગનું શિરોમણિ એવું આ ઓલ્ડ ટાઉન સ્ક્વેર એની બાંહોમાં પ્રાગના ઐતિહાસિક વારસાને સાચવીને બેઠું છે.

  6/9
 • પ્રાગ કૅસલ : પ્રાગ કૅસલનું આ પ્રવેશદ્વાર છે. જેનું પ્રવેશદ્વાર જ આટલું વૈભવી છે તો અંદરનો નજારો કેવો મંત્રમુગ્ધ કરનારો હશે!

  પ્રાગ કૅસલ : પ્રાગ કૅસલનું આ પ્રવેશદ્વાર છે. જેનું પ્રવેશદ્વાર જ આટલું વૈભવી છે તો અંદરનો નજારો કેવો મંત્રમુગ્ધ કરનારો હશે!

  7/9
 • પ્રાગ ડાન્સિંગ હાઉસ : આ કોઈ આર્કિટેક્ટની ભૂલ નથી કે નથી ભૂકંપની અસર. પરંતુ આ મકાનનું બાંધકામ જ એવી રીતે કરવામાં આવ્યું છે જાણે કપલ ડાન્સ કરી રહ્યું હોય.

  પ્રાગ ડાન્સિંગ હાઉસ : આ કોઈ આર્કિટેક્ટની ભૂલ નથી કે નથી ભૂકંપની અસર. પરંતુ આ મકાનનું બાંધકામ જ એવી રીતે કરવામાં આવ્યું છે જાણે કપલ ડાન્સ કરી રહ્યું હોય.

  8/9
 • પપેટ : અહીંની પપેટ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં પપેટના વિશેષ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

  પપેટ : અહીંની પપેટ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં પપેટના વિશેષ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

 અદ્ભુત બાંધકામ, ભવ્ય કિલ્લાઓ, સુપર્બ સ્થાપત્યો, ગોથિક શૈલીનાં ચર્ચો, સુંદર મહેલો, ઊંચા મિનારાવાળાં મકાનો તેમ જ આર્ટના ખજાનાનું શહેર એટલે પ્રાગ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK