ચોકલેટના આઉટફિટ સાથે રેમ્પ પર મોડલ્સ, જુઓ તસવીરો

Feb 24, 2019, 18:16 IST
  • બેલ્જીયમની રાજધાની બ્રેઝેલ્સમાં ચાલી રહેલા ચોકલેટ ફેરમાં એક ફેશન વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યા મોડલ્સ રેમ્પ પર ચોકલેટના ડ્રેસ પહેરીને વૉક કર્યું હતું.

    બેલ્જીયમની રાજધાની બ્રેઝેલ્સમાં ચાલી રહેલા ચોકલેટ ફેરમાં એક ફેશન વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યા મોડલ્સ રેમ્પ પર ચોકલેટના ડ્રેસ પહેરીને વૉક કર્યું હતું.

    1/5
  • વિવિધ પ્રકારની ચોકલેટ સાથે ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ફેશન વૉકમાં ચોકલેટમાંથી બનેલા 13 જેટલા ડિઝાઈન્સ જાહેર કરવામાં આવ્યા હતા.

    વિવિધ પ્રકારની ચોકલેટ સાથે ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ફેશન વૉકમાં ચોકલેટમાંથી બનેલા 13 જેટલા ડિઝાઈન્સ જાહેર કરવામાં આવ્યા હતા.

    2/5
  • ચોકલેટ ફેરમાં ચોકલેટનાં કપડા સિવાય ચોકલેટમાંથી બનેલા જૂતા પણ રજૂ કરવામાં આવ્યા હતા. ફોટો: ચોકલેટ આઉટફિટ મોડલ સાથે ડ્રેસ મેકર

    ચોકલેટ ફેરમાં ચોકલેટનાં કપડા સિવાય ચોકલેટમાંથી બનેલા જૂતા પણ રજૂ કરવામાં આવ્યા હતા.
    ફોટો: ચોકલેટ આઉટફિટ મોડલ સાથે ડ્રેસ મેકર

    3/5
  • ફેશન શૉ દરમિયાન ચોકલેટમાંથી બનેલુ જેકેટ પણ રેમ્પ પર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ જેકેટે સૌનું ધ્યાન ખેચ્યું હતું.

    ફેશન શૉ દરમિયાન ચોકલેટમાંથી બનેલુ જેકેટ પણ રેમ્પ પર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ જેકેટે સૌનું ધ્યાન ખેચ્યું હતું.

    4/5
  • બેલ્ઝિયમનું આ ચોકલેટ ફેર સૌથી મોટા ચોકલેટ ફેરમાંનું એક માનવામાં આવે છે. અહી વિવિધ પ્રકારની ચોકલેટ જોવા મળે છે ફોટો: વ્હાઈટ ચોકલેટમાં તૈયાર કરેલા ડ્રેસ સાથે મોડલ

    બેલ્ઝિયમનું આ ચોકલેટ ફેર સૌથી મોટા ચોકલેટ ફેરમાંનું એક માનવામાં આવે છે. અહી વિવિધ પ્રકારની ચોકલેટ જોવા મળે છે
    ફોટો: વ્હાઈટ ચોકલેટમાં તૈયાર કરેલા ડ્રેસ સાથે મોડલ

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ફેશન શૉમાં ડિઝાઈનર્સ દ્વારા અલગ અલગ પ્રકારના આઉટફિટ તૈયાર કરવામાં આવે છે. ફેશન શૉમાં વિભિન્ન પ્રકારના થીમ લઈને તેમને મોડલ્સ રેમ્પ પર ચાલે છે. તેવું જ એક રેમ્પ વોક પણ ચોકલેટી ડ્રેસમાં, ચોકલેટના બનેલા કપડા પહેરીને મોડલ્સે રેમ્પ પર વૉક કર્યું હતું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK