Navratri 2020: ભૂમિ ત્રિવેદીના આ આઉટફિટ તમને આપશે કમ્પલીટ નવરાત્રી વાઈબ્સ

Published: 17th October, 2020 16:22 IST | Rachana Joshi
  • લાલ, લીલો, પીળો અને સફેદ એવો રંગ છે જે નવરાત્રીની ચણીયાચોળી હોય કે પછી અન્ય કોઈ પ્રસંગ હંમેશા સારો જ લાગે છે.

    લાલ, લીલો, પીળો અને સફેદ એવો રંગ છે જે નવરાત્રીની ચણીયાચોળી હોય કે પછી અન્ય કોઈ પ્રસંગ હંમેશા સારો જ લાગે છે.

    1/15
  • ભરેલો ચણીયોને અને બોર્ડર વાળો દુપટ્ટો નવરાત્રી માટે ઓલ ટાઈમ ફૅવરેટ છે.

    ભરેલો ચણીયોને અને બોર્ડર વાળો દુપટ્ટો નવરાત્રી માટે ઓલ ટાઈમ ફૅવરેટ છે.

    2/15
  • ગાયિકાએ પહેરેલો કચ્છી ભરતનો કર્યો સાથે બ્લેક પાયજામો અને જ્વેલરી કચ્છી લૂક આપે છે.

    ગાયિકાએ પહેરેલો કચ્છી ભરતનો કર્યો સાથે બ્લેક પાયજામો અને જ્વેલરી કચ્છી લૂક આપે છે.

    3/15
  • લૉન્ગ યેલો ગાઉન અને બ્લૂ જેકેટ સાથે ઓક્સિડાઈઝની હેવી જ્વેલરીથી ગાયિકાએ આ નવરાત્રી લૂક સંપુર્ણ કર્યો છે.

    લૉન્ગ યેલો ગાઉન અને બ્લૂ જેકેટ સાથે ઓક્સિડાઈઝની હેવી જ્વેલરીથી ગાયિકાએ આ નવરાત્રી લૂક સંપુર્ણ કર્યો છે.

    4/15
  • બાંધણીની એવી ફેશન છે, જે સદાબહાર છે. આ આઉટફિટમાં ભૂમિ ત્રીવેદીએ બાંધણીના લોન્ગ કુર્તાને વાઈટ પેન્ટ અને બંજારા સ્ટાઈલ જ્વેલરી સાથે પેર કર્યું છે.

    બાંધણીની એવી ફેશન છે, જે સદાબહાર છે. આ આઉટફિટમાં ભૂમિ ત્રીવેદીએ બાંધણીના લોન્ગ કુર્તાને વાઈટ પેન્ટ અને બંજારા સ્ટાઈલ જ્વેલરી સાથે પેર કર્યું છે.

    5/15
  • સામાન્ય ચણીયાચોળીની ડ્રેપ કરવાની સ્ટાયલ બદલીને ભૂમિ ત્રિવેદીએ બસંતી લૂક કૅરી કર્યો છે.

    સામાન્ય ચણીયાચોળીની ડ્રેપ કરવાની સ્ટાયલ બદલીને ભૂમિ ત્રિવેદીએ બસંતી લૂક કૅરી કર્યો છે.

    6/15
  • પિન્ક ઘાઘરા અને યેલો બ્લાઉઝ સાથે ટ્રેડિશનલ જ્વેલરી પહેરીને ભૂમિ ત્રિવેદીએ નવરાત્રીમાં દરરોજ પહેરાતી ઓક્સિડાઈઝની જ્વેલરીને આરામ આપવાનું નક્કી કર્યું છે.

    પિન્ક ઘાઘરા અને યેલો બ્લાઉઝ સાથે ટ્રેડિશનલ જ્વેલરી પહેરીને ભૂમિ ત્રિવેદીએ નવરાત્રીમાં દરરોજ પહેરાતી ઓક્સિડાઈઝની જ્વેલરીને આરામ આપવાનું નક્કી કર્યું છે.

    7/15
  • આ આઉટફિટમાં પણ ગાયિકાયે ઘાઘરા ચોલી લૂક કૅરી કર્યો છે. જેમાં મોટા ડાયમન્ડ વાળું ચોકર નેકલેસ અને એક લાંબા નેકલેસની સાથે હાથમાં માત્ર વીંટી પહેરીને ઓછી જ્વેલરી પહેરવાનું પસંદ કર્યું છે.

    આ આઉટફિટમાં પણ ગાયિકાયે ઘાઘરા ચોલી લૂક કૅરી કર્યો છે. જેમાં મોટા ડાયમન્ડ વાળું ચોકર નેકલેસ અને એક લાંબા નેકલેસની સાથે હાથમાં માત્ર વીંટી પહેરીને ઓછી જ્વેલરી પહેરવાનું પસંદ કર્યું છે.

    8/15
  • ધોતી અને ક્રોપ ટૉપ વીથ જૅકેટ એ તો સામાન્ય છે. પણ સાથે દુપટ્ટો લઈને ભૂમિ ત્રિવેદીએ કેડિયું પહેર્યું હોય તેવો લૂક લીધો છે.

    ધોતી અને ક્રોપ ટૉપ વીથ જૅકેટ એ તો સામાન્ય છે. પણ સાથે દુપટ્ટો લઈને ભૂમિ ત્રિવેદીએ કેડિયું પહેર્યું હોય તેવો લૂક લીધો છે.

    9/15
  • ટ્રેડિશનલ પિન્ક ઘાઘરાચોળી સાથે નેટનો દુપટ્ટો જાણે નવરાત્રીની સાંજને વધુ ચમકદાર બનાવતો હોય તેવું લાગે છે.

    ટ્રેડિશનલ પિન્ક ઘાઘરાચોળી સાથે નેટનો દુપટ્ટો જાણે નવરાત્રીની સાંજને વધુ ચમકદાર બનાવતો હોય તેવું લાગે છે.

    10/15
  • ભૂમિ ત્રિવેદીનો આ ઘાઘરો અને બ્લાઉઝ ટ્રેડિશન વીથ મોર્ડન ટચનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે.

    ભૂમિ ત્રિવેદીનો આ ઘાઘરો અને બ્લાઉઝ ટ્રેડિશન વીથ મોર્ડન ટચનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે.

    11/15
  • બંજારા લૂક જાણે ભૂમિ ત્રિવેદીનો ફૅવરેટ હોય તેમ લાગે છે. ગળામાં કરેલા છુંદણા આ બંજારા લૂકને કમ્પલિટ કરે છે.

    બંજારા લૂક જાણે ભૂમિ ત્રિવેદીનો ફૅવરેટ હોય તેમ લાગે છે. ગળામાં કરેલા છુંદણા આ બંજારા લૂકને કમ્પલિટ કરે છે.

    12/15
  • આ વખતે ભૂમિ ત્રિવેદીએ ચણીયાચોળી સાથે ઓક્સિડાઈઝની જ્વેલરીને બદલે ગોલ્ડન જ્વેલરી પહેરવાનું પસં કર્યું છે. જે તેના પર શોભે પણ છે.

    આ વખતે ભૂમિ ત્રિવેદીએ ચણીયાચોળી સાથે ઓક્સિડાઈઝની જ્વેલરીને બદલે ગોલ્ડન જ્વેલરી પહેરવાનું પસં કર્યું છે. જે તેના પર શોભે પણ છે.

    13/15
  • બાંધણીનો લાલ દુપટ્ટો, બ્લાઉઝની પેર્ટન અને માથાનો ટીકો રજવાડી લૂક આપે છે. જેને નવરાત્રીમાં ચોક્કસ ટ્રાય કરી શકાય.

    બાંધણીનો લાલ દુપટ્ટો, બ્લાઉઝની પેર્ટન અને માથાનો ટીકો રજવાડી લૂક આપે છે. જેને નવરાત્રીમાં ચોક્કસ ટ્રાય કરી શકાય.

    14/15
  • ડાર્ક બ્લૂ રંગની ચણીયાચોળી અને ગોલ્ડન દુપટ્ટાની સાથે પિન્ક દુપટ્ટાનો ટચ એકદમ એલિગન્ટ લૂક આપે છે.

    ડાર્ક બ્લૂ રંગની ચણીયાચોળી અને ગોલ્ડન દુપટ્ટાની સાથે પિન્ક દુપટ્ટાનો ટચ એકદમ એલિગન્ટ લૂક આપે છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે નવરાત્રી પર્વની ઉજવણી વર્ચ્યુલ કરવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. આજથી શરૂ થયેલા નવરાત્રી ઉત્સવની વર્ચ્યુલ ઉજવણીની તૈયારીઓ સહુએ ઘરમાં રહીને સુરક્ષિત રીતે શરૂ કરી દીધી છે. ભલે વર્ચ્યુલ ઉજવણી હોય પણ તે આઉટફિટ વગર તો અધૂરી જ છે. ગાયિકા ભૂમિ ત્રિવેદીના આઉટફિટ આપણને નવરાત્રીના કમ્પલીટ વાઈબ્સ આપે છે. નજર કરીએ ભૂમિ ત્રિવેદીની નવરાત્રી લૂક-બુક પર અને તેના પરથી પ્રેરિત થઈને કરી લઈએ વર્ચ્યુલ ઉજવણીની તૈયારીઓ.

(તસવીર સૌજન્ય: ભૂમિ ત્રિવેદીનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK