રોમાન્સ માટે કેરળ છે બેસ્ટ ડેસ્ટિનેશન, આ જગ્યાઓ વધારશે પ્રેમ

Updated: Feb 10, 2019, 12:28 IST | Sheetal Patel
 • હાઉસબોટ ઇન ઍલેપી : ઍલેપીને પણ વેનિસ ઑફ ધ ઈસ્ટ કહેવાય છે. વૉટરરાઇડ અને વૉટરસ્પોર્ટ્સ માટે કેરળમાં એક જ નામ મુખ પર આવે છે અને એ છે અલેપી. અહીંની હાઉસબોટમાં ફરવું અને રાત્રિરોકાણ કરવું એક લહાવો છે. હનીમૂન કપલોમાં હાઉસબોટ ફેવરિટ છે.

  હાઉસબોટ ઇન ઍલેપી : ઍલેપીને પણ વેનિસ ઑફ ધ ઈસ્ટ કહેવાય છે. વૉટરરાઇડ અને વૉટરસ્પોર્ટ્સ માટે કેરળમાં એક જ નામ મુખ પર આવે છે અને એ છે અલેપી. અહીંની હાઉસબોટમાં ફરવું અને રાત્રિરોકાણ કરવું એક લહાવો છે. હનીમૂન કપલોમાં હાઉસબોટ ફેવરિટ છે.

  1/9
 • કથકલી : કથકલી કેરળનું પરંપરાગત મૃત્ય છે જેમાં ભપકાદાર પોશાક, રંગીન ચહેરા અને ઉત્કૃષ્ટ હાવભાવ એની મુખ્ય વિશેષતા છે, જેને લાઇવ નિહાળવાની મજા આવે છે.

  કથકલી : કથકલી કેરળનું પરંપરાગત મૃત્ય છે જેમાં ભપકાદાર પોશાક, રંગીન ચહેરા અને ઉત્કૃષ્ટ હાવભાવ એની મુખ્ય વિશેષતા છે, જેને લાઇવ નિહાળવાની મજા આવે છે.

  2/9
 • નીલકુરિંજી : દર બાર વર્ષે અહીં નીલકુરિંજીનાં ફૂલો ખીલે છે. હાલમાં જ આ ફૂલો અહીં ખીલ્યાં હતાં અને જેને જોવા લાખો લોકો અહીં ઊમટી પડ્યા હતા.

  નીલકુરિંજી : દર બાર વર્ષે અહીં નીલકુરિંજીનાં ફૂલો ખીલે છે. હાલમાં જ આ ફૂલો અહીં ખીલ્યાં હતાં અને જેને જોવા લાખો લોકો અહીં ઊમટી પડ્યા હતા.

  3/9
 • વરકલા બીચ : કોઈ વિદેશી ડેસ્ટિનેશનની યાદ અપાવી જતો આ બીચ ખરેખર ખૂબ જ સુંદર છે તેમ જ વિદેશી ટૂરિસ્ટોનો માનીતો બીચ પણ છે. ત્રિવેન્દ્રમથી ૫૦ કિલોમીટરના અંતરે વરકલા બીચ આવેલો છે.

  વરકલા બીચ : કોઈ વિદેશી ડેસ્ટિનેશનની યાદ અપાવી જતો આ બીચ ખરેખર ખૂબ જ સુંદર છે તેમ જ વિદેશી ટૂરિસ્ટોનો માનીતો બીચ પણ છે. ત્રિવેન્દ્રમથી ૫૦ કિલોમીટરના અંતરે વરકલા બીચ આવેલો છે.

  4/9
 • મુન્નાર : મુન્નાર એટલે કેરળનું હૃદય. મુન્નાર આજે ટૉપમોસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં સ્થાન ધરાવે છે. એની અદ્વિતીય સુંદરતા ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી છે.

  મુન્નાર : મુન્નાર એટલે કેરળનું હૃદય. મુન્નાર આજે ટૉપમોસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં સ્થાન ધરાવે છે. એની અદ્વિતીય સુંદરતા ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી છે.

  5/9
 • કોવલમ લાઇટહાઉસ બીચ : કોવલમ બીચ અહીં આવેલા લાઇટહાઉસને લીધે પ્રસિદ્ધ છે, જે ૩૦ મીટર ઊંચું છે તથા લાલ અને સફેદ રંગથી રંગાયેલું છે, જેને લીધે આ બીચ કોવલમ લાઇટહાઉસ બીચ તરીકે ઓળખાય છે. લાઇટહાઉસની ટોચ પર જઈને નીચેનો નયનરમ્ય નજારો માણવાની મજા જ કંઈ અલગ આવશે.

  કોવલમ લાઇટહાઉસ બીચ : કોવલમ બીચ અહીં આવેલા લાઇટહાઉસને લીધે પ્રસિદ્ધ છે, જે ૩૦ મીટર ઊંચું છે તથા લાલ અને સફેદ રંગથી રંગાયેલું છે, જેને લીધે આ બીચ કોવલમ લાઇટહાઉસ બીચ તરીકે ઓળખાય છે. લાઇટહાઉસની ટોચ પર જઈને નીચેનો નયનરમ્ય નજારો માણવાની મજા જ કંઈ અલગ આવશે.

  6/9
 • બોટરેસ : અહીં અનેક પ્રકારની બોટરેસ થાય છે જેમાંની એક રેસનો અહીં ફોટો છે. દર ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વિશાળ ફલક પર થતી બોટરેસને જોવા માટે અને એમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

  બોટરેસ : અહીં અનેક પ્રકારની બોટરેસ થાય છે જેમાંની એક રેસનો અહીં ફોટો છે. દર ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વિશાળ ફલક પર થતી બોટરેસને જોવા માટે અને એમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

  7/9
 • સદ્યા : આ છે કેરળની પારંપરિક થાળી સદ્યા, જેને કેળના પાન પર પીરસવામાં આવે છે. આ થાળીમાં કેરળની અનેક પારંપરિક વાનગી પીરસવામાં આવે છે.

  સદ્યા : આ છે કેરળની પારંપરિક થાળી સદ્યા, જેને કેળના પાન પર પીરસવામાં આવે છે. આ થાળીમાં કેરળની અનેક પારંપરિક વાનગી પીરસવામાં આવે છે.

  8/9
 • એલિફન્ટ બાથિંગ : હાથીને વિહરતા, ખાતા અને એના પર સવારી કરવાનો લહાવો જોયો છે અને માણ્યો છે પરંતુ હાથીને સ્નાન કરાવતાં ક્યારે જોયા છે? નહીંને? વાંધો નહીં કેરળમાં ઠેકકડી નજીક આવેલો એલિફન્ટ પાર્ક એની કસર પણ પૂરી કરી દેશે. અહીં હાથીને સ્નાન કરાવતાં જોવા પણ મળશે અને તમને એમાં સહભાગી થવાનો મોકો મળશે.

  એલિફન્ટ બાથિંગ : હાથીને વિહરતા, ખાતા અને એના પર સવારી કરવાનો લહાવો જોયો છે અને માણ્યો છે પરંતુ હાથીને સ્નાન કરાવતાં ક્યારે જોયા છે? નહીંને? વાંધો નહીં કેરળમાં ઠેકકડી નજીક આવેલો એલિફન્ટ પાર્ક એની કસર પણ પૂરી કરી દેશે. અહીં હાથીને સ્નાન કરાવતાં જોવા પણ મળશે અને તમને એમાં સહભાગી થવાનો મોકો મળશે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

દેવભૂમિ તરીકે ઓળખાતું કેરળ ઑલ ટાઇમ ફેવરિટ ટૂરિસ્ટ પ્લેસ : મુન્નાર, ઠેકકડી, ત્રિવેન્દ્રમ, કોચીન જેવાં કેટકેટલાંય ફેમસ સ્થળોનું ઘર છે આ રળિયામણું રાજ્ય

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK