કરીના અને સૈફ કેપટાઉનમાં સેલિબ્રેટ કરી રહ્યા છે તૈમૂરનો બર્થ-ડે

Dec 20, 2018, 15:19 IST
 • બર્થડે પર તૈમૂર ડેડ સૈફ અલી ખાન અને મૉમ કરીના કપૂરની સાથે ફરતાં નજર આવી રહ્યો છે. કેપટાઉનમાં સમુદ્ર કિનારે મસ્તી કરતા એમની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરમાં તૈમૂર શર્ટલેસ દેખાઈ રહ્યો છે તો બીજી તરફ પિતા સૈફ સાથે મસ્તી કરતો નજર આવી રહ્યો છે.

  બર્થડે પર તૈમૂર ડેડ સૈફ અલી ખાન અને મૉમ કરીના કપૂરની સાથે ફરતાં નજર આવી રહ્યો છે. કેપટાઉનમાં સમુદ્ર કિનારે મસ્તી કરતા એમની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરમાં તૈમૂર શર્ટલેસ દેખાઈ રહ્યો છે તો બીજી તરફ પિતા સૈફ સાથે મસ્તી કરતો નજર આવી રહ્યો છે.

  1/3
 • સફેદ ડ્રેસ પર પિન્ક શેડ્સમાં કરીન પૂરી રીતે મસ્તીના મૂડમાં નજર આવી રહી છે. જ્યાં બીજી તસવીરમાં કરીના પિન્ક કલરના સ્ટ્રાઈપ્સવાળા ટૉપમાં ઘણી કૂલ લુક આપી રહી છે. હૉલીડેમાં કેવી રીતે ઈન્પ્રેસિવ દેખાવું, આ વાત કરીના સારી રીતે જાણે છે, એટલે તે હૉલીડે એન્જોયની સાથે સાથે પોતાના શ્રેષ્ઠ દેખાવ માટે પ્રશંસા દર્શાવે છે.

  સફેદ ડ્રેસ પર પિન્ક શેડ્સમાં કરીન પૂરી રીતે મસ્તીના મૂડમાં નજર આવી રહી છે. જ્યાં બીજી તસવીરમાં કરીના પિન્ક કલરના સ્ટ્રાઈપ્સવાળા ટૉપમાં ઘણી કૂલ લુક આપી રહી છે. હૉલીડેમાં કેવી રીતે ઈન્પ્રેસિવ દેખાવું, આ વાત કરીના સારી રીતે જાણે છે, એટલે તે હૉલીડે એન્જોયની સાથે સાથે પોતાના શ્રેષ્ઠ દેખાવ માટે પ્રશંસા દર્શાવે છે.

  2/3
 • કેપટાઉનમાં કરીના કપૂર અને સૈફ અલી ખાને ટેસ્ટી ભોજનનો સ્વાદ માણ્યો. આ તસવીરમાં સૈફ અને કરીના રિલેક્સ રીતે લંચની મજા માણતા નજર આવી રહ્યાં છે.

  કેપટાઉનમાં કરીના કપૂર અને સૈફ અલી ખાને ટેસ્ટી ભોજનનો સ્વાદ માણ્યો. આ તસવીરમાં સૈફ અને કરીના રિલેક્સ રીતે લંચની મજા માણતા નજર આવી રહ્યાં છે.

  3/3
 • loading...

ફોટોઝ વિશે

બૉલિવુડના સેલિબ્રિટી કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર બન્ને એન્જોય કરતા એક પરફેક્ટ કપલની જેમ નજર આવી રહ્યા છે. હવે જ્યારે વાત હૉલીડે ઉજવવાની છે તો આ હોટ જોડીનું શું કહેવું. હાલમાં જ સૈફ અલી ખાન અને કરીના કપૂર કેપટાઉનમાં હૉલીડે મનાવી રહ્યા છે. ત્યાં ધમાલમસ્તી સાથે સૈફ અને કરીના લાડલા દિકરા તૈમૂરનો બર્થ-ડે પણ ઉજવી રહ્યા છે. તૈમૂરના બર્થડેની તૈયારી ઘણા સમયથી ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા આ કપલે તૈમૂરનો પ્રી-બર્થડે પણ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો હતો. અને હવે કેપટાઉનના સુંદર ફિઝાઓમાં તૈમૂરનો બર્થડે ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK