જયવીરરાજસિંહઃભાવનગરના પ્રિન્સ છે ફિટનેસ ફ્રીક, બોલીવુડના સ્ટાર્સ પણ પડે છે પાછા

Updated: May 29, 2019, 12:30 IST | Bhavin
 • જયવીરરાજ સિંહ ભાવનગરના પ્રિન્સ છે. તે પોતાના બોડી બિલ્ડિંગના શોખ માટે ખૂબ જ જાણીતા છે. બોડી બિલ્ડિંગમાં તેઓ બોલીવુડના સ્ટાર્સને પણ પાછળ પાડી દે તેવા છે. 

  જયવીરરાજ સિંહ ભાવનગરના પ્રિન્સ છે. તે પોતાના બોડી બિલ્ડિંગના શોખ માટે ખૂબ જ જાણીતા છે. બોડી બિલ્ડિંગમાં તેઓ બોલીવુડના સ્ટાર્સને પણ પાછળ પાડી દે તેવા છે. 

  1/18
 • 27 ઓક્ટોબર, 1990ના રોજ જન્મેલા જયવીરરાજસિંહ હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમએ સ્વિટ્ઝર્લેન્ડના લેસ રોચેસ એન્ટરપ્રિન્યોરશિપ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી ધરાવે છે.

  27 ઓક્ટોબર, 1990ના રોજ જન્મેલા જયવીરરાજસિંહ હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમએ સ્વિટ્ઝર્લેન્ડના લેસ રોચેસ એન્ટરપ્રિન્યોરશિપ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી ધરાવે છે.

  2/18
 • જયવીરરાજસિંહ એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે, તોઓ બોડી બિલ્ડિંગ વિશે ખૂબ જ પેશનેટ છે. ભાવનગરના પ્રિન્સ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.

  જયવીરરાજસિંહ એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે, તોઓ બોડી બિલ્ડિંગ વિશે ખૂબ જ પેશનેટ છે. ભાવનગરના પ્રિન્સ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.

  3/18
 • જયવીરરાજસિંહના લગ્ન ગુજરાતના સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા છે. કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના દોહિત્રી છે.

  જયવીરરાજસિંહના લગ્ન ગુજરાતના સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા છે. કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના દોહિત્રી છે.

  4/18
 • જયવીરરાજ જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. તેમની રસ્ટિક વળાંકવાળી હેન્ડલબાર મૂછો તેમની ઓળખ છે. જયવીરરાજસિંહ ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે.

  જયવીરરાજ જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. તેમની રસ્ટિક વળાંકવાળી હેન્ડલબાર મૂછો તેમની ઓળખ છે. જયવીરરાજસિંહ ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે.

  5/18
 • બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા સાથે જયવીરરાજસિંહ 

  બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા સાથે જયવીરરાજસિંહ 

  6/18
 • ગુજરાતના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે જયવીરરાજસિંહ 

  ગુજરાતના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે જયવીરરાજસિંહ 

  7/18
 • જયવીરરાજસિંહને એડવેન્ચર, કાર્સ, અને ટ્રાવેલિંગનો જબરજસ્ત શોખ છે. તેમને એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂબ જ ગમે છે. 

  જયવીરરાજસિંહને એડવેન્ચર, કાર્સ, અને ટ્રાવેલિંગનો જબરજસ્ત શોખ છે. તેમને એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂબ જ ગમે છે. 

  8/18
 • બોલીવુડના ફિટનેસ ફ્રીક એક્ટર સુનીલ શેટ્ટી સાથે જયવીરરાજસિંહ 

  બોલીવુડના ફિટનેસ ફ્રીક એક્ટર સુનીલ શેટ્ટી સાથે જયવીરરાજસિંહ 

  9/18
 • એનસીપીના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રફુલ પટેલ સાથે જયવીરરાજસિંહ 

  એનસીપીના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રફુલ પટેલ સાથે જયવીરરાજસિંહ 

  10/18
 • જયવીરરાજસિંહ ગોહિલ ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીના વંશજ છે. 

  જયવીરરાજસિંહ ગોહિલ ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીના વંશજ છે. 

  11/18
 • જયવીરરાજસિંહે જીમમાં વર્કઆઉટ બાદ આ ફોટો શૅર કર્યો હતો. જેની સાથે તેમણે લખ્યું હતું,'Spent the weekend watching the Olympia, now waiting for the amateur olympia to come to India , October 13-15, all thanks to my friend @sheruclassic and @hemantsheruaangrish'

  જયવીરરાજસિંહે જીમમાં વર્કઆઉટ બાદ આ ફોટો શૅર કર્યો હતો. જેની સાથે તેમણે લખ્યું હતું,'Spent the weekend watching the Olympia, now waiting for the amateur olympia to come to India , October 13-15, all thanks to my friend @sheruclassic and @hemantsheruaangrish'

  12/18
 • બહેન સાથે ભાવનગરના પ્રિન્સ જયવીરરાજસિંહ. તેમણે આ ફોટો પોતાની બહેનના જન્મદિવસે શૅર કર્યો હતો. 

  બહેન સાથે ભાવનગરના પ્રિન્સ જયવીરરાજસિંહ. તેમણે આ ફોટો પોતાની બહેનના જન્મદિવસે શૅર કર્યો હતો. 

  13/18
 • બોલીવુડના બોડી બિલ્ડર જૉન અબ્રાહમ સાથે જયવીરરાજસિંહ  

  બોલીવુડના બોડી બિલ્ડર જૉન અબ્રાહમ સાથે જયવીરરાજસિંહ  

  14/18
 • મિનિસ્ટ્રી ઓફ ક્રેબમાં ડાઈનિંગ ટેબલ પર બેઠેલા જયવીરરાજસિંહ

  મિનિસ્ટ્રી ઓફ ક્રેબમાં ડાઈનિંગ ટેબલ પર બેઠેલા જયવીરરાજસિંહ

  15/18
 • જિમના મોડર્ન સાધનોની સાથે સાથે જયવીરરાજસિંહને પરંપરાગત ટ્રેનિંગ પણ પસંદ છે. 

  જિમના મોડર્ન સાધનોની સાથે સાથે જયવીરરાજસિંહને પરંપરાગત ટ્રેનિંગ પણ પસંદ છે. 

  16/18
 • જયવીરરાજસિંહ ફિટનેસ ફ્રીક હોવાની સાથે સાથે જોખમ લેવું પણ ખૂબ ગમે છે.  તસવીરમાંઃ અજગર સાથે મસ્તી કરી રહેલા જયવીરરાજસિંહ 

  જયવીરરાજસિંહ ફિટનેસ ફ્રીક હોવાની સાથે સાથે જોખમ લેવું પણ ખૂબ ગમે છે. 

  તસવીરમાંઃ અજગર સાથે મસ્તી કરી રહેલા જયવીરરાજસિંહ 

  17/18
 • જયવીરરાજસિંહ કલાકો જીમમાં ગાળે છે, અને યુવાનોને ટ્રેનિંગ પણ આપે છે. 

  જયવીરરાજસિંહ કલાકો જીમમાં ગાળે છે, અને યુવાનોને ટ્રેનિંગ પણ આપે છે. 

  18/18
 • loading...

ફોટોઝ વિશે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK