ભારતના 6 અનોખા ગામ

Dec 11, 2018, 16:35 IST
 • તિલૌનિયાઃ વર્ષ 2000માં ઓડિશાના આ ગામને પહેલા હેરિટેજ ગામનું સન્માન મળ્યું હતું. આ ગામ પટ્ટચિત્ર કલા માટે જાણીતું છે. અહીંના લોકો ટ્રાઈબલ પેન્ટિંગ, લાકડાના રમકડા, કાગળના રમકડાં બનાવીને આજીવિકા મેળવે છે. આ ગામનો દરેક વ્યક્તિ કલાકાર છે. તિલૌનિયા પૂરીની નજીક આવેલું છે.

  તિલૌનિયાઃ

  વર્ષ 2000માં ઓડિશાના આ ગામને પહેલા હેરિટેજ ગામનું સન્માન મળ્યું હતું. આ ગામ પટ્ટચિત્ર કલા માટે જાણીતું છે. અહીંના લોકો ટ્રાઈબલ પેન્ટિંગ, લાકડાના રમકડા, કાગળના રમકડાં બનાવીને આજીવિકા મેળવે છે. આ ગામનો દરેક વ્યક્તિ કલાકાર છે. તિલૌનિયા પૂરીની નજીક આવેલું છે.

  1/6
 • મટ્ટુર આ ગામમાં હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને સભ્યતાને સાચવી રાખી છે. આ ગામમાં નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિ સંસ્કૃત ભાષામાં વાત કરે છે. અહીંના લોકો વૈદિક જિંદગી જીવે છે. આ ગામને સંસ્કૃત ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં બાળકો સ્કૂલમાં પાંચ વર્ષ સુધી ભાષાનો અભ્યાસ કરે છે. આ ગામ બેંગાલુરુથી 300 કિલોમીટર દૂર છે.

  મટ્ટુર

  આ ગામમાં હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને સભ્યતાને સાચવી રાખી છે. આ ગામમાં નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિ સંસ્કૃત ભાષામાં વાત કરે છે. અહીંના લોકો વૈદિક જિંદગી જીવે છે. આ ગામને સંસ્કૃત ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં બાળકો સ્કૂલમાં પાંચ વર્ષ સુધી ભાષાનો અભ્યાસ કરે છે. આ ગામ બેંગાલુરુથી 300 કિલોમીટર દૂર છે.

  2/6
 • કથેવાડી આ ગામ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે દત્તક લીધેલું છે. આ ગામ મહારાષ્ટ્રના નાંદેડ જીલ્લામાં આવેલું છે. આર્ટ ઓફ લિવિંગે આ ગામને મોડેલ વિલેજ બનાવ્યું છે. એક સમયે આ ગામ દારૂના દૂષણથી પરેશાન હતું. હવે ગામનો એક પણ વ્યક્તિ વ્યસન નથી કરતો. આ ગામ નાંદેડ રેલવે સ્ટેશનથી 90 કિલોમીટર દૂર છે. તમે કોઈ પણ સિઝનમાં તેની મુલાકાત લઈ શકો છો.

  કથેવાડી

  આ ગામ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે દત્તક લીધેલું છે. આ ગામ મહારાષ્ટ્રના નાંદેડ જીલ્લામાં આવેલું છે. આર્ટ ઓફ લિવિંગે આ ગામને મોડેલ વિલેજ બનાવ્યું છે. એક સમયે આ ગામ દારૂના દૂષણથી પરેશાન હતું. હવે ગામનો એક પણ વ્યક્તિ વ્યસન નથી કરતો. આ ગામ નાંદેડ રેલવે સ્ટેશનથી 90 કિલોમીટર દૂર છે. તમે કોઈ પણ સિઝનમાં તેની મુલાકાત લઈ શકો છો.

  3/6
 • પનામિક પનામિક ગામ સિયાચિન ગ્લેશિયર પાસે આવેલું છે. આ ગામની નજીક ગરમ પાણીના ઝરા આવેલા છે. દૂર દૂરથી લોકો ગામ નજીક આવેલા ગરમ પાણીના ઝરામાં ડૂબકી મારવા આવે છે. આ ગામ સમુદ્રસપાટીથી 10 હજાર ફૂટ ઉંચાઈ પર આવેલું છે. પનામિક લેહની નુબ્રા વેલીથી 150 કિલોમીટર દૂર છે. પનામિકની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂનથી સપ્ટેમ્બર વચ્ચેનો છે.

  પનામિક

  પનામિક ગામ સિયાચિન ગ્લેશિયર પાસે આવેલું છે. આ ગામની નજીક ગરમ પાણીના ઝરા આવેલા છે. દૂર દૂરથી લોકો ગામ નજીક આવેલા ગરમ પાણીના ઝરામાં ડૂબકી મારવા આવે છે. આ ગામ સમુદ્રસપાટીથી 10 હજાર ફૂટ ઉંચાઈ પર આવેલું છે. પનામિક લેહની નુબ્રા વેલીથી 150 કિલોમીટર દૂર છે. પનામિકની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂનથી સપ્ટેમ્બર વચ્ચેનો છે.

  4/6
 • વેલાસ મુંબઈથી 230 કિલોમીટર દૂર રત્નાગિરી જિલ્લામાં આવેલું વેલાસ અનોખું ગામ છે. આ ગામ સમુદ્રકિનારે વસેલું છે. ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં આ ગામમાં કાચબાને જોવા લોકો દૂરદૂરથી આવે છે. એક NGOએ આ ગામને દત્તક લીધું છે. આ NGO દ્વારા જ ગામમાં આવતા કાચબાનું જતન કરવામાં આવે છે. ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે આ ગામમાં કાચબાનો ઉત્સવ મનાવવામાં આવે છે.


  વેલાસ

  મુંબઈથી 230 કિલોમીટર દૂર રત્નાગિરી જિલ્લામાં આવેલું વેલાસ અનોખું ગામ છે. આ ગામ સમુદ્રકિનારે વસેલું છે. ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં આ ગામમાં કાચબાને જોવા લોકો દૂરદૂરથી આવે છે. એક NGOએ આ ગામને દત્તક લીધું છે. આ NGO દ્વારા જ ગામમાં આવતા કાચબાનું જતન કરવામાં આવે છે. ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે આ ગામમાં કાચબાનો ઉત્સવ મનાવવામાં આવે છે.

  5/6
 • લાંબાસિંગી આ ગામમાં કેટલાક વર્ષો પહેલા ભારે બરફ પડ્યો હતો. જે બાદ આંધ્રપ્રદેશનું લાંબાસિંગી ગામ જાણીતું બન્યું છે. આ ગામ દક્ષિણ ભારતના કાશ્મીર તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં લોક શિયાળામાં જ ફરવા આવે છે. આ ગામ વિશાખાપટ્ટનમ એરપોર્ટની સૌથી નજીક આવેલું છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો સમય અહીં આવવા માટેનો બેસ્ટ સમય છે.

  લાંબાસિંગી

  આ ગામમાં કેટલાક વર્ષો પહેલા ભારે બરફ પડ્યો હતો. જે બાદ આંધ્રપ્રદેશનું લાંબાસિંગી ગામ જાણીતું બન્યું છે. આ ગામ દક્ષિણ ભારતના કાશ્મીર તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં લોક શિયાળામાં જ ફરવા આવે છે. આ ગામ વિશાખાપટ્ટનમ એરપોર્ટની સૌથી નજીક આવેલું છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો સમય અહીં આવવા માટેનો બેસ્ટ સમય છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

આપણો દેશ સંસ્કૃતિ અને વિવિધતાઓનો દેશ છે. પશ્ચિમથી પૂર્વ સુધી ઉત્તરથી દક્ષિણ સુધી ભાષાઓ બદલાય છે, પહેરવેશ બદલાય છે, રહેણીકરણી પણ બદલાય છે. જેટલી વિવિધતા છે, તેટલી જ ખાસિયતો પણ છે. આજે અમે તમને દેશના 8 એવા ગામ વિશે જણાવીશું, જે અનોખા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK