આ ગુજરાતી એક્ટ્રેસના સાડીમાં સ્ટાઈલિશ અવતાર, જુઓ ફોટોઝ

Updated: Apr 01, 2019, 17:11 IST | Sheetal Patel
 • કિંજલ રાજપ્રિયા -  કિંજલ રાજપ્રિયા આ સાડી લૂકમાં ઘણી સ્ટાઈલિશ લાગી રહી છે. તમે પણ આ પ્રકારની બ્લેક બૉર્ડની સાડી સાથે રેડ અથવા મરૂન કલરનો બ્લાઉઝ પહેરીને સાડીની શોભા વધારી શકો છો.

  કિંજલ રાજપ્રિયા -  કિંજલ રાજપ્રિયા આ સાડી લૂકમાં ઘણી સ્ટાઈલિશ લાગી રહી છે. તમે પણ આ પ્રકારની બ્લેક બૉર્ડની સાડી સાથે રેડ અથવા મરૂન કલરનો બ્લાઉઝ પહેરીને સાડીની શોભા વધારી શકો છો.

  1/8
 • રશ્મી દેસાઈ - ટેલિવિઝન શૉ ઉત્તરણથી પ્રખ્યાત થનારી તપ્પુ(રશ્મી દેસાઈ) તો વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન બન્ને આઉટફિટમાં સુંદર દેખાય છે. રશ્મી દેસાઈની આ ગ્રીન અને બ્લેક સાડી સિમ્પલ લાગે છે પણ પહેરવામાં પણ હલ્કી લાગે છે. તમે પણ આ સાડી અને વેવી હેરમાં રશ્મી દેસાઈ જેવા લાગશો.

  રશ્મી દેસાઈ - ટેલિવિઝન શૉ ઉત્તરણથી પ્રખ્યાત થનારી તપ્પુ(રશ્મી દેસાઈ) તો વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન બન્ને આઉટફિટમાં સુંદર દેખાય છે. રશ્મી દેસાઈની આ ગ્રીન અને બ્લેક સાડી સિમ્પલ લાગે છે પણ પહેરવામાં પણ હલ્કી લાગે છે. તમે પણ આ સાડી અને વેવી હેરમાં રશ્મી દેસાઈ જેવા લાગશો.

  2/8
 • ડેઝી શાહ - ફિલ્મ 'જ્ય હો'ની એક્ટ્રેસ ડેઝી શાહને તમે ક્યારે સાડીમાં નહીં જોઈ હશે. જુઓ આ બ્લૂ સિમ્પલ અને બ્રાઉન બૉર્ડર સાડીમાં તે કેટલી ફૅશનેબલ લાગી રહી છે. તમે પણ આવી સાડી પહેરીને ડેઝી શાહની જેમ પોઝ આપી શકો છો.

  ડેઝી શાહ - ફિલ્મ 'જ્ય હો'ની એક્ટ્રેસ ડેઝી શાહને તમે ક્યારે સાડીમાં નહીં જોઈ હશે. જુઓ આ બ્લૂ સિમ્પલ અને બ્રાઉન બૉર્ડર સાડીમાં તે કેટલી ફૅશનેબલ લાગી રહી છે. તમે પણ આવી સાડી પહેરીને ડેઝી શાહની જેમ પોઝ આપી શકો છો.

  3/8
 • જાનકી બૉડીવાલા - પહેલા બાંધણીની સાડીનો ઘણો ટ્રેન્ડ હતો પણ જાનકીની આ તસવીર જોઈને એવું લાગે છે હજી પણ આ ટ્રેન્ડ કાયમ છે. લગ્ન પ્રસંગમાં આ જાનકીનો લૂક એકદમ પરફેક્ટ છે.

  જાનકી બૉડીવાલા - પહેલા બાંધણીની સાડીનો ઘણો ટ્રેન્ડ હતો પણ જાનકીની આ તસવીર જોઈને એવું લાગે છે હજી પણ આ ટ્રેન્ડ કાયમ છે. લગ્ન પ્રસંગમાં આ જાનકીનો લૂક એકદમ પરફેક્ટ છે.

  4/8
 • મોનલ ગજ્જર - ગુજરાતી ફિલ્મ 'આવ તારૂ કરી નાખું' અને 'થઈ જશે'ની એક્ટ્રેસ ગુજરાતી સ્ટાઈલની સાડીમાં બહુ જ બ્યૂટિફૂલ લાગે છે. સાથે હાથમાં આવા બેંગલ અને નેકલેસ પહેરવાથી સંપૂર્ણ લૂક અલગ થઈ જાય છે.

  મોનલ ગજ્જર - ગુજરાતી ફિલ્મ 'આવ તારૂ કરી નાખું' અને 'થઈ જશે'ની એક્ટ્રેસ ગુજરાતી સ્ટાઈલની સાડીમાં બહુ જ બ્યૂટિફૂલ લાગે છે. સાથે હાથમાં આવા બેંગલ અને નેકલેસ પહેરવાથી સંપૂર્ણ લૂક અલગ થઈ જાય છે.

  5/8
 • એશા કંસારા - આ એક્ટ્રેસનો સાડી લૂકને થઈ જાય છે Woow અને ગજબનું કલર કૉમ્બિનેશન બ્લેક અને પિન્ક. આ સાડીનો પાલવ જ એટલા વર્કથી ભરેલો હોય છે કે સાડી પ્લેન હોય તો પણ આ સાડી ખૂબ જ સુંદર લાગે છે. આ સાડી તો તમારે ઈવેન્ટ અથવા લગ્નમાં જરૂર ટ્રાય કરવી જોઈએ. 

  એશા કંસારા - આ એક્ટ્રેસનો સાડી લૂકને થઈ જાય છે Woow અને ગજબનું કલર કૉમ્બિનેશન બ્લેક અને પિન્ક. આ સાડીનો પાલવ જ એટલા વર્કથી ભરેલો હોય છે કે સાડી પ્લેન હોય તો પણ આ સાડી ખૂબ જ સુંદર લાગે છે. આ સાડી તો તમારે ઈવેન્ટ અથવા લગ્નમાં જરૂર ટ્રાય કરવી જોઈએ. 

  6/8
 • દિશા વાકાણી - ગરબા ક્વીન અને તારક મહેતા ઉલ્ટા ચશ્મા શૉની દયા ભાભીને તમે હંમેશા ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન સાડીમાં જોઈ હશે.  મહિલાઓને પિન્ક કલર ઘણો પ્રિય હોય છે. સાડીને તમે ગુજરાતી સ્ટાઈલમાં પણ પહેરી શકો છો.

  દિશા વાકાણી - ગરબા ક્વીન અને તારક મહેતા ઉલ્ટા ચશ્મા શૉની દયા ભાભીને તમે હંમેશા ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન સાડીમાં જોઈ હશે.  મહિલાઓને પિન્ક કલર ઘણો પ્રિય હોય છે. સાડીને તમે ગુજરાતી સ્ટાઈલમાં પણ પહેરી શકો છો.

  7/8
 • સંવેદના સુવાલકા - આ સિલ્વર સાડી તમે પાર્ટીમાં જરૂર ટ્રાય કરી શકો છો. આ સાડીમાં લાઈટ મેકઅપ અને હેરમાં બન ટ્રાય કરીને તમે Pretty Women લાગશો. 

  સંવેદના સુવાલકા - આ સિલ્વર સાડી તમે પાર્ટીમાં જરૂર ટ્રાય કરી શકો છો. આ સાડીમાં લાઈટ મેકઅપ અને હેરમાં બન ટ્રાય કરીને તમે Pretty Women લાગશો. 

  8/8
 • loading...

ફોટોઝ વિશે

શું તમારા વૉર્ડરોબમાં છે આ પ્રકારની સાડીઓ. દરેક પ્રસંગમાં લગ્ન હોય કે કોઈ ઈવેન્ટમાં સાડી પહેરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. સાડી ભારતીય મહિલાઓનો પોશાક છે. દરેક મહિલાઓના વૉર્ડરોબમાં દરેક પ્રકારની સાડી હોય છે. કાંજીવરમ સાડીથી લઈને બનારસ સાડી, તો આવો અમે તમને એવી જ ગુજરાતી એક્ટ્રેસના સાડી લૂક બતાવીએ, જે જોઈને તમે પણ એક વાર સાડી પહેરવાનુ જરૂર મન બનાવી લેશો.

તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK