સ્ટાર્ટઅપ ધી બ્રાઇડ્ઝ ઑફ ઇન્ડિયાનાં માનસી-વિનવની મેરેજ સ્ટોરી એટલે લાઇફની ઉજવણી

Updated: Jun 29, 2020, 19:42 IST | Chirantana Bhatt
 • માનસી અને વિનવ એકબીજાને એક પ્રોજેક્ટના ડિસ્કશન માટે મળ્યા હતા. પહેલી મીટિંગમાં કામ તો આગળ ન વધ્યું પણ વાત આગળ ચોક્કસ વધી.

  માનસી અને વિનવ એકબીજાને એક પ્રોજેક્ટના ડિસ્કશન માટે મળ્યા હતા. પહેલી મીટિંગમાં કામ તો આગળ ન વધ્યું પણ વાત આગળ ચોક્કસ વધી.

  1/10
 • તેમણે એકબીજા સાથે જીવન વ્યતીત કરવાના કોલ આપ્યા અને તેમણે આ સાથે પ્રેમ અને લગ્નના બંધનને ઉજવી શકાય તેવું સ્ટાર્ટ અપ શરૂ કરવાનો નિર્ણય પણ લીધો.

  તેમણે એકબીજા સાથે જીવન વ્યતીત કરવાના કોલ આપ્યા અને તેમણે આ સાથે પ્રેમ અને લગ્નના બંધનને ઉજવી શકાય તેવું સ્ટાર્ટ અપ શરૂ કરવાનો નિર્ણય પણ લીધો.

  2/10
 • સદભાગ્યે લૉકડાઉન પહેલાં જ તેમના લગ્ન 500 મહેમાનોની હાજરીમાં ઉદયપુરમાં થયા. 31મી જાન્યુઆરીના લગ્ન પછી એક મહીનાના પ્રવાસે ઉપડેલા માનસી અને વિનવનાં લગ્ન તેમાં હાજર દરેક મેહમાન માટે ખાસ રહ્યા.

  સદભાગ્યે લૉકડાઉન પહેલાં જ તેમના લગ્ન 500 મહેમાનોની હાજરીમાં ઉદયપુરમાં થયા. 31મી જાન્યુઆરીના લગ્ન પછી એક મહીનાના પ્રવાસે ઉપડેલા માનસી અને વિનવનાં લગ્ન તેમાં હાજર દરેક મેહમાન માટે ખાસ રહ્યા.

  3/10
 • લૉકડાઉન પહેલા ભવ્ય લગ્ન યોજાયા જેમાં સંગીત પ્લે લિસ્ટ, ફોટો શૂટ્સ, ફ્લાવર ડેકોર બધું જ પ્લાન કરવામાં ઢગલા બંધ નોટ્સ, મિટિંગ્ઝ અને ચર્ચાઓ કરાઇ.

  લૉકડાઉન પહેલા ભવ્ય લગ્ન યોજાયા જેમાં સંગીત પ્લે લિસ્ટ, ફોટો શૂટ્સ, ફ્લાવર ડેકોર બધું જ પ્લાન કરવામાં ઢગલા બંધ નોટ્સ, મિટિંગ્ઝ અને ચર્ચાઓ કરાઇ.

  4/10
 • તેઓ કહે છે કે પોતાના સ્ટાર્ટ અપ દ્વારા તેમણે લૉકડાઉનમાં અનેક કપલ્સની રસપ્રદ સ્ટોરીઝ જોઇ છે. જેમ કે કેટલાક કપલ્સે નાના સેટ – અપમાં લગ્ન કર્યા, કોઇએ પોતાના લગ્નના ખર્ચાની રકમને દાનમાં આપી, એક ડૉક્ટર કપલે મેડિકલ સહાય અને કિટ્સ માટે પોતાના લગ્નની બચત આપી દીધી. આ યુગલને આવી કથાઓ બહુ જ પ્રેરણાદાયી લાગે છે.

  તેઓ કહે છે કે પોતાના સ્ટાર્ટ અપ દ્વારા તેમણે લૉકડાઉનમાં અનેક કપલ્સની રસપ્રદ સ્ટોરીઝ જોઇ છે. જેમ કે કેટલાક કપલ્સે નાના સેટ – અપમાં લગ્ન કર્યા, કોઇએ પોતાના લગ્નના ખર્ચાની રકમને દાનમાં આપી, એક ડૉક્ટર કપલે મેડિકલ સહાય અને કિટ્સ માટે પોતાના લગ્નની બચત આપી દીધી. આ યુગલને આવી કથાઓ બહુ જ પ્રેરણાદાયી લાગે છે.

  5/10
 • લૉકડાઉન દરમિયાન માનસી અને વિનવે નક્કી કર્યું કે અપસેટ નથી થવું પણ આપણા સ્ટાર્ટઅપ પર જ ફોકસ કરવું છે. તેમણે લૉકડાઉન દરમિયાન બ્રાઇડ્ઝ ઑફ ઇન્ડિયા પર તો કામ કર્યું જ પણ સાથે સાથે બિલ્ટ ફ્રોમ ઝીરો પણ લોન્ચ કર્યું.

  લૉકડાઉન દરમિયાન માનસી અને વિનવે નક્કી કર્યું કે અપસેટ નથી થવું પણ આપણા સ્ટાર્ટઅપ પર જ ફોકસ કરવું છે. તેમણે લૉકડાઉન દરમિયાન બ્રાઇડ્ઝ ઑફ ઇન્ડિયા પર તો કામ કર્યું જ પણ સાથે સાથે બિલ્ટ ફ્રોમ ઝીરો પણ લોન્ચ કર્યું.

  6/10
 • બિલ્ટ ફ્રોમ ઝીરોમાં એવા લોકોની પ્રેરણાત્મક વાતો લખાશે જેમણે આંત્રપ્રિન્યોરિયલ સ્પિરીટને ધ્યાનમાં રાખીને પોતાનો આગવો બિઝનેસ ખડો કર્યો હોય.

  બિલ્ટ ફ્રોમ ઝીરોમાં એવા લોકોની પ્રેરણાત્મક વાતો લખાશે જેમણે આંત્રપ્રિન્યોરિયલ સ્પિરીટને ધ્યાનમાં રાખીને પોતાનો આગવો બિઝનેસ ખડો કર્યો હોય.

  7/10
 • જો કે સતત કામ કરતા રહેતા માનસી અને વિનવે બ્રેક ફાસ્ટ ડેટ્સ, મંગળવારનાં સ્પેશ્યલ લંચ ડેટ સાથે ફિલ્મ, શુક્રવારે ઘરમાંથી દેખાતો મસ્ત વ્યુ સંગીત સાથે માણવાના પ્લાન બનાવ્યા અને લૉકડાઉનને ઇન્ટ્રેસ્ટિંગ બનાવ્યું.

  જો કે સતત કામ કરતા રહેતા માનસી અને વિનવે બ્રેક ફાસ્ટ ડેટ્સ, મંગળવારનાં સ્પેશ્યલ લંચ ડેટ સાથે ફિલ્મ, શુક્રવારે ઘરમાંથી દેખાતો મસ્ત વ્યુ સંગીત સાથે માણવાના પ્લાન બનાવ્યા અને લૉકડાઉનને ઇન્ટ્રેસ્ટિંગ બનાવ્યું.

  8/10
 • હા તેમણે પણ બહાર જવાનું મિસ કર્યું પણ તેઓ કહે છે કે લૉકડાઉનમાં તેમણે એકબીજાની કંપનીને ખૂબ માણી.

  હા તેમણે પણ બહાર જવાનું મિસ કર્યું પણ તેઓ કહે છે કે લૉકડાઉનમાં તેમણે એકબીજાની કંપનીને ખૂબ માણી.

  9/10
 • તેઓ કહે છે કે સેલિબ્રેશન માટે હંમેશા કોઇને કોઇ કારણ તો જડી જ આવે છે અને માટે જ ખોટી ચિંતા કરવી યોગ્ય નથી, બલ્કે એકબીજાની સાથે જિંદગીની માણવી જોઇએ.

  તેઓ કહે છે કે સેલિબ્રેશન માટે હંમેશા કોઇને કોઇ કારણ તો જડી જ આવે છે અને માટે જ ખોટી ચિંતા કરવી યોગ્ય નથી, બલ્કે એકબીજાની સાથે જિંદગીની માણવી જોઇએ.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

માનસી ધનક અને વિનવ ભાનાવત એક અનોખું પાવર કપલ છે.  તેઓ પોતાની જાતને સિરિયલ આંત્રપ્રિન્યોર્સ ગણાવે છે અને તેમણે સાથે મળીને બ્રાઇડ્ઝ ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. લૉકડાઉન અને કોરોનાવાઇરસ ત્રાટક્યા તેના થોડા સમય પહેલાં જ આ જોડકાંનાં લગ્ન થયા. તેમણે સાથે મળીને શરૂ કર્યું છે ધી બ્રાઇડ્ઝ ઑફ ઇન્ડિયા સ્ટાર્ટ અપ જેના થકી તેઓ વેડિંગ સેગમેન્ટને લગતી બધી જ સેવાઓ ઑફર કરે છે. જો કે અહીં માત્ર પ્લાનિંગની વાત નથી પણ લગ્ન સંબંધિત બધું જ કોન્ટેન્ટ તૈયાર કરવું, ટ્રેન્ડ અનુસાર પ્લાન્સ બનાવવા, નવ યુગલની પર્સનલ સ્ટોરીને લગ્નનાં થીમમાં અનોખી રીતે વણી લેવી વગેરે. જો કે આ જોડકાંની પોતાની સ્ટોરી પણ અનોખી છે, જાણીએ શું છે માનસી અને વિનવની સ્ટોરી. તસવીર સૌજન્ય - માનસી-વિનવ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK