શું તમે જાણો છો વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓ વિશે, જુઓ તસવીરો...

Updated: May 28, 2019, 19:18 IST | Shilpa Bhanushali
 • હરબીન, હૈલોંગજીંગ, ચીન : હરબીન આ સ્થળ ચીનના નોર્થઇસ્ટર્ન વિસ્તારથી દૂર ખૂબ જ ઠંડા તાપમાનને કારણે 'આઇસ સિટી' તરીકે ઓળખાય છે. આ શહેરનું ઓછામાં ઓછું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસથી 24 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ખૂબ જ ઠંડીમાં આ શહેરનું તાપમાન -44 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધવામાં આવ્યું છે. આ શહેરની લોકની સંખ્યા લગભગ 10 મિલીયન જેટલી છે અને અહીં હરદીનમાં આંતરરાષ્ટ્રીય સ્નો અન્ડ આઇસ ફેસ્ટિવલ પણ ઉજવવામાં આવે છે. જે વર્ષમાં એકવાર થાય છે. 

  હરબીન, હૈલોંગજીંગ, ચીન : હરબીન આ સ્થળ ચીનના નોર્થઇસ્ટર્ન વિસ્તારથી દૂર ખૂબ જ ઠંડા તાપમાનને કારણે 'આઇસ સિટી' તરીકે ઓળખાય છે. આ શહેરનું ઓછામાં ઓછું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસથી 24 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ખૂબ જ ઠંડીમાં આ શહેરનું તાપમાન -44 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધવામાં આવ્યું છે. આ શહેરની લોકની સંખ્યા લગભગ 10 મિલીયન જેટલી છે અને અહીં હરદીનમાં આંતરરાષ્ટ્રીય સ્નો અન્ડ આઇસ ફેસ્ટિવલ પણ ઉજવવામાં આવે છે. જે વર્ષમાં એકવાર થાય છે. 

  1/9
 • યાકુત્સ્ક, સખા રિપબ્લિક, રશિયા : યાકુત્સ્ક 200 જેટલા માઇલ્સ આર્ક્ટિક સર્કલ કરતાં દૂર છે અને અહીં 2,82,400 જેટલી લોકસંખ્યા છે. વિશ્વના અન્ય સ્થળોની તુલનામાં યાકુત્સ્કમાં શિયાળો ખૂબ જ વહેલા શરૂ થાય છે જાન્યુઆરીમાં સૌથી ઓછું તાપમાન અટલે કે -38થી -41 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. આ સ્થળ રશિયાની રાજધાની છે. જાન્યુઆરીમાં હાડકાં થીજવી દે તેટલું એટલે કે -81.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું. 

  યાકુત્સ્ક, સખા રિપબ્લિક, રશિયા : યાકુત્સ્ક 200 જેટલા માઇલ્સ આર્ક્ટિક સર્કલ કરતાં દૂર છે અને અહીં 2,82,400 જેટલી લોકસંખ્યા છે. વિશ્વના અન્ય સ્થળોની તુલનામાં યાકુત્સ્કમાં શિયાળો ખૂબ જ વહેલા શરૂ થાય છે જાન્યુઆરીમાં સૌથી ઓછું તાપમાન અટલે કે -38થી -41 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. આ સ્થળ રશિયાની રાજધાની છે. જાન્યુઆરીમાં હાડકાં થીજવી દે તેટલું એટલે કે -81.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું. 

  2/9
 • નોર્થ આઇસ, ગ્રીનલેન્ડ : નોર્થ આઇસ વિશ્વની પાંચમી સૌથી ઠંડી જગ્યાઓ તરીકે જાણીતું છે. અહીંનું તાપમાન -66 ડિગ્રી અને 30.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. આ નોર્થ આઇસ ગ્રીનલેન્ડ બ્રિટિશ માટે રિસર્ચ સ્ટેશન છે. 

  નોર્થ આઇસ, ગ્રીનલેન્ડ : નોર્થ આઇસ વિશ્વની પાંચમી સૌથી ઠંડી જગ્યાઓ તરીકે જાણીતું છે. અહીંનું તાપમાન -66 ડિગ્રી અને 30.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. આ નોર્થ આઇસ ગ્રીનલેન્ડ બ્રિટિશ માટે રિસર્ચ સ્ટેશન છે. 

  3/9
 • હેલ નોર્વે : શિયાળામાં હેલનું તાપમાન -25 ડિગ્રી જેટલું હોય છે. હેલ જાણીતું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી ટુરિસ્ટ્સ માટે લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું છે. અહિની વસ્તી 1440 જેટલી છે.

  હેલ નોર્વે : શિયાળામાં હેલનું તાપમાન -25 ડિગ્રી જેટલું હોય છે. હેલ જાણીતું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી ટુરિસ્ટ્સ માટે લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું છે. અહિની વસ્તી 1440 જેટલી છે.

  4/9
 • પ્રોસપેક્ટ ક્રીક, અલાસ્કા, USA : અહીં ઉનાળા કરતાં શિયાળો વધારે સમય સુધી માણવા મળે છે. અહીંનું ન્યૂનતમ તાપમાન -62 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું જ્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. 

  પ્રોસપેક્ટ ક્રીક, અલાસ્કા, USA : અહીં ઉનાળા કરતાં શિયાળો વધારે સમય સુધી માણવા મળે છે. અહીંનું ન્યૂનતમ તાપમાન -62 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું જ્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. 

  5/9
 • યેલોનાઇફ, નોર્થવેસ્ટ ટેરિટોરિસ્ટ કૅનેડા : યેલોનાઇફ કોલ્ડેસ્ટ કેનેડિઅન સિટી તરીકે 2014માં કહેવામાં આવ્યું હતું. આર્ક્ટિક સર્કલથી 320 માઇલ્સ જેટલા અંતરે આવેલું છે. અહીંની લોકસંખ્યા 20000 જેટલી છે. જાન્યુઆરીમાં અહીંનું તાપમાન -32 ડિગ્રી સુધી પહોંચે છે. અહિં 1 ફેબ્રુઆરી 1947 ના રોજ રેકોર્ડ -51 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

  યેલોનાઇફ, નોર્થવેસ્ટ ટેરિટોરિસ્ટ કૅનેડા : યેલોનાઇફ કોલ્ડેસ્ટ કેનેડિઅન સિટી તરીકે 2014માં કહેવામાં આવ્યું હતું. આર્ક્ટિક સર્કલથી 320 માઇલ્સ જેટલા અંતરે આવેલું છે. અહીંની લોકસંખ્યા 20000 જેટલી છે. જાન્યુઆરીમાં અહીંનું તાપમાન -32 ડિગ્રી સુધી પહોંચે છે. અહિં 1 ફેબ્રુઆરી 1947 ના રોજ રેકોર્ડ -51 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

  6/9
 • અસ્તાના, કઝાખ્સ્તાન : જાન્યુઆરીમાં અહીંનું ન્યૂનતમ તાપમાન સરેરાશ -19.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. અસ્તના વિશ્વના સૌથી ઠંડા શહેરોમાંનું એક છે. આ શહેરમાં પાંચ આઉટડોર આઇસ સ્કેટિંગ પાર્ક પણ આવેલા છે 

  અસ્તાના, કઝાખ્સ્તાન : જાન્યુઆરીમાં અહીંનું ન્યૂનતમ તાપમાન સરેરાશ -19.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. અસ્તના વિશ્વના સૌથી ઠંડા શહેરોમાંનું એક છે. આ શહેરમાં પાંચ આઉટડોર આઇસ સ્કેટિંગ પાર્ક પણ આવેલા છે 

  7/9
 • ઉલાનબાતર, મોન્ગોલિયા : ઉલાનબાતર મોન્ગોલિયાની રાજધાની છે. અહીંનું તાપમાન જાન્યુઆરીમાં સામાન્ય રીતે -26 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. જ્યારે સરેરાશ તાપમાન -19 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધવામાં આવ્યું છે.

  ઉલાનબાતર, મોન્ગોલિયા : ઉલાનબાતર મોન્ગોલિયાની રાજધાની છે. અહીંનું તાપમાન જાન્યુઆરીમાં સામાન્ય રીતે -26 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. જ્યારે સરેરાશ તાપમાન -19 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધવામાં આવ્યું છે.

  8/9
 • વોસ્તોક, એન્ટાર્ક્ટિકા : રશિયાનું તાપમાન દેખરેખ સ્થળ, વોસ્તોકનું ન્યૂનતમ તાપમાન 21મી જુલાઇ 1983માં -89.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જે પૃથ્વીનું સૌથી ઓછું તામનામ ગણાય છે. અહીં જાન્યુઆરીમાં સરેરાશ ઉચ્ચતમ તાપમાન -32.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે.

  વોસ્તોક, એન્ટાર્ક્ટિકા : રશિયાનું તાપમાન દેખરેખ સ્થળ, વોસ્તોકનું ન્યૂનતમ તાપમાન 21મી જુલાઇ 1983માં -89.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જે પૃથ્વીનું સૌથી ઓછું તામનામ ગણાય છે. અહીં જાન્યુઆરીમાં સરેરાશ ઉચ્ચતમ તાપમાન -32.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

શું તમે વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓ વિશે જાણો છો, જ્યાં તાપમાન 0 ડિગ્રીથી પણ નીચે જતું હોય છે? આ છે કેટલીક જગ્યાઓ જુઓ તસવીરો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK