PHOTOS : ફરવાના શોખીન છે આ બૉલિવુડના સ્ટાર્સ

Published: Dec 05, 2018, 10:02 IST | Sheetal Patel
  • દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ હોય છે. કોઈને ખાવા-પીવાનો શોખ હોય છે, તો કોઈને ટ્રાવેલ કરવાનો શોખ હોય છે. બોલિવુડના એવા સ્ટાર્સ છે, જેને ફરવાનો સૌથી વધારે શોખ છે. આવો, જાણીએ એવા સ્ટાર્સ વિશે.

    દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ હોય છે. કોઈને ખાવા-પીવાનો શોખ હોય છે, તો કોઈને ટ્રાવેલ કરવાનો શોખ હોય છે. બોલિવુડના એવા સ્ટાર્સ છે, જેને ફરવાનો સૌથી વધારે શોખ છે. આવો, જાણીએ એવા સ્ટાર્સ વિશે.

    1/8
  • બૉલિવુડના સૌથી હોટ કપલ સૈફીના હંમેશા વિદેશ ટ્રાવેલ કરે છે. કેટલાક દિવસ પહેલા સૈફ-કરીના પુત્ર તૈમૂર સાછે સ્વિટ્ઝર્લેન્ડ ફરવા ગયા હતા.

    બૉલિવુડના સૌથી હોટ કપલ સૈફીના હંમેશા વિદેશ ટ્રાવેલ કરે છે. કેટલાક દિવસ પહેલા સૈફ-કરીના પુત્ર તૈમૂર સાછે સ્વિટ્ઝર્લેન્ડ ફરવા ગયા હતા.

    2/8
  • સોનાક્ષીને માલદીવ બહુ જ પસંદ છે. સોનાક્ષી ઘણી વાર માલદીવમાં જોવા મળી છે.

    સોનાક્ષીને માલદીવ બહુ જ પસંદ છે. સોનાક્ષી ઘણી વાર માલદીવમાં જોવા મળી છે.

    3/8
  • ગુલપનાગને ટ્રાવેલિંગ સિવાય ટ્રિપ પર એન્ડવેન્ચર સ્પોર્ટ્સનો પણ બહુ જ શોખ છે. ગુલપનાગ સોલો ટ્રાવેલિંગ કરતા જોવા મળી હતી.

    ગુલપનાગને ટ્રાવેલિંગ સિવાય ટ્રિપ પર એન્ડવેન્ચર સ્પોર્ટ્સનો પણ બહુ જ શોખ છે. ગુલપનાગ સોલો ટ્રાવેલિંગ કરતા જોવા મળી હતી.

    4/8
  • નરગિસને શ્રીલંકા બહુ જ પસંદ છે. નરગિસે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટ્રાવેલિંગ એના માટે સ્ટ્રેસ બસ્ટર છે.

    નરગિસને શ્રીલંકા બહુ જ પસંદ છે. નરગિસે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટ્રાવેલિંગ એના માટે સ્ટ્રેસ બસ્ટર છે.

    5/8
  • પરિણિતી પોતાના ગ્રુપ સાથે ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. એને બીચ બહુ જ પસંદ છે.

    પરિણિતી પોતાના ગ્રુપ સાથે ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. એને બીચ બહુ જ પસંદ છે.

    6/8
  • બિપાશા પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે હંમેશા હૉલિવુડ ડેસ્ટિનેશન પર જોવા મળી છે.

    બિપાશા પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે હંમેશા હૉલિવુડ ડેસ્ટિનેશન પર જોવા મળી છે.

    7/8
  • રણવીર અને દીપિકા ફરવા હંમેશા વિદેશ જાય છે. બન્ને ઘણી વાર ગોવા બીચ પર જોવા મળ્યાં હતાં.

    રણવીર અને દીપિકા ફરવા હંમેશા વિદેશ જાય છે. બન્ને ઘણી વાર ગોવા બીચ પર જોવા મળ્યાં હતાં.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ હોય છે. કોઈને ખાવા-પીવાનો શોખ હોય છે, તો કોઈને ટ્રાવેલ કરવાનો શોખ હોય છે. બોલિવુડના એવા સ્ટાર્સ છે, જેને ફરવાનો સૌથી વધારે શોખ છે. આવો, જાણીએ એવા સ્ટાર્સ વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK