Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > કમ્પ્યુટર ને સ્માર્ટફોન વચ્ચે આ USB મારફતે હવે ડેટા ટ્રાન્સફર કરી શકાશે

કમ્પ્યુટર ને સ્માર્ટફોન વચ્ચે આ USB મારફતે હવે ડેટા ટ્રાન્સફર કરી શકાશે

19 August, 2013 12:23 PM IST |

કમ્પ્યુટર ને સ્માર્ટફોન વચ્ચે આ USB મારફતે હવે ડેટા ટ્રાન્સફર કરી શકાશે

કમ્પ્યુટર ને સ્માર્ટફોન વચ્ચે આ USB મારફતે હવે ડેટા ટ્રાન્સફર કરી શકાશે






કૅલિફૉર્નિયાની એક કંપનીએ બનાવેલી આ ફ્લૅશ ડ્રાઇવનું મેકૅનિઝમ એ પ્રકારનું છે કે એનો એક છેડો કમ્પ્યુટર સાથે અને એક છેડો સ્માર્ટફોન સાથે જોડી શકાય છે. USB ૨.૦ ટેક્નૉલૉજી સાથે આવતી આ ફ્લૅશ ડ્રાઇવ ૧૬ ગીગા બાઇટ અને ૩૨ ગીગા બાઇટના ઑપ્શન સાથે બનાવવામાં આવી છે.

વધુ વિગતો માટે www.ladiesgadgets.com પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2013 12:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK