કિચનમાં જઈને એક-એક પીત્ઝા લઈને ડાઇનિંગ ટેબલ સુધી આવવું કંટાળાજનક લાગતું હોય તો આ ટેબલટૉપ પીત્ઝા અવન પ્રૉબ્લમનું સૉલ્યુશન આપશે.
આ અવન ટેરોકોટનું બનેલું છે જે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. એક સમયે અવનમાં છ પીત્ઝા બનાવી શકાશે. હવે એક જ સાથે જો જુદા-જુદા ટૉપિંગવાળા પીત્ઝા એકસાથે બનાવવા હોય તો એ પણ આ અવનથી શક્ય બનશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK