Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શેઝવાન બનાના ફ્રાય

27 December, 2011 07:44 AM IST |

શેઝવાન બનાના ફ્રાય

શેઝવાન બનાના ફ્રાય




 



(આજની વાનગી-મીતા ભરવાડા)

સામગ્રી
+  ત્રણ કાચાં કેળાં
+  એક કૅપ્સિકમ
+  એક લીલો કાંદો
+  બે ચમચા શેઝવાન સૉસ
+  બે ચમચી તેલ
+  મીઠું અને મરી સ્વાદ પ્રમાણે+  તળવા માટે તેલ

રીત
સૌપ્રથમ કેળાંની છાલ કાઢી એને મિડિયમ પીસીસમાં કાપો. કૅપ્સિકમ અને લીલા કાંદાને લાંબા સમારો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કેળાંના ટુકડાને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે બીજી પૅનમાં બે ચમચી તેલ ગરમ કરી એમાં શેઝવાન સૉસ અને કૅપ્સિકમ નાખી સાંતળો. હવે એમાં તળેલાં કેળાં ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું અને મરી નાખી મિક્સ કરો. છેલ્લે, લીલા કાંદા ભભરાવી પીરસો.


 


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2011 07:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK