૪.૮ ઇંચની સ્ક્રીન સાથે આઠ ગીગાબાઇટની ઇન્ટરનલ મેમરી છે. આમાં ૧૬ મેગાપિક્સલ કૅમેરા છે અને ૨૧ એક્સ ઝૂમ છે. આ સિવાય વિડિયો રેકૉર્ડિંગ, મેસેજિંગ, ઈ-મેઇલ, ફેસબુક, પ્લે સ્ટોર જેવી બધી જ ફૅસિલિટી છે, જે એક ફોનમાં હોય. આ કૅમેરામાં ફોટો પાડ્યા બાદ તમે એને કૅમેરા મારફતે જ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર શૅર કરી શકો છો.
કિંમત : ૨૯,૯૯૦ રૂપિયા
ક્યાં મળશે : આ પ્રોડક્ટ તમે www.ebay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.
Coronavirus Effects: ગૂગલના કર્મચરીઓ જૂન 2021 સુધી કરી શકશે વર્ક ફ્રોમ હોમ
28th July, 2020 11:43 ISTHide Camera પછી OnePlus લાવી રહ્યું છે 'મિસ્ટ્રી' ડિસ્પ્લે ટેક્નોલૉજી
11th January, 2020 15:53 ISTSamsung Galaxy S10 Liteની કિંમત અને ફીચર્સ લીક, ટૂંક સમયમાં થશે લૉન્ચ
20th December, 2019 15:30 IST₹1.65 લાખની કિંમત ધરાવતાં Samsung Galaxy Foldને યૂઝર્સનો મળ્યો જબરજસ્ત રિસ્પૉન્સ
13th December, 2019 18:29 IST