Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આજની વાનગી - વર્મિસેલી ખીર

30 October, 2018 06:14 AM IST |

આજની વાનગી - વર્મિસેલી ખીર

આજની વાનગી -  વર્મિસેલી ખીર


varmasali kheer



આજની વાનગી -ધર્મિન લાઠિયા

સામગ્રી

+    એક કપ વર્મિસેલીના ટુકડા

+    એક કપ દૂધ

+    ૬ બદામની કાતરી

+    એક ચમચી ઘી

+    અડધું ટિન કન્ડેન્સ્ડ મિલ્ક

+    ત્રણ એલચીનો ભુક્કો

+    પાંચ-છ નંગ કિસમિસ




આ પણ વાંચોઃ આજની વાનગી -અમૃતસરી કુલ્ચા



રીત

વર્મિસેલીને ગરમ ઘીમાં બદામી થાય ત્યાં સુધી શેકવી. હવે એમાં દૂધ નાખીને ઉકાળવી. ખીર ઊકળે એટલે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને પાંચ મિનિટ ઉકાળવા દેવી અને પછી એમાં એલચીનો ભુક્કો, બદામ, અને દ્રાક્ષ ઉમેરવી. તમારી ખીર તૈયાર છે. ઉપર કેસર ભભરાવીને ગાર્નિશ કરીને ઠંડી અથવા ગરમ સર્વ કરી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2018 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK