આ છે શ્લોકા મેહતા અંબાણીની સુંદરતાનો ભેદ, જાણો તમે પણ...

Updated: 25th February, 2020 21:16 IST | Mumbai Desk

શ્લોકા મેહતા સિંપલ સોબર હોવા છતાં ખૂબ જ સ્ટાઇલિશ અને બ્યૂટિફુલ દેખાય છે. શ્લોકા મેહતા તાજેતરમાં જ અરમાન જૈનના લગ્નમાં દેખાઇ હતી

દેશના સૌથી ટોંચના બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશાંથી જ લાઇમલાઇટમાં રહે છે. ખાસ કરીને વાઇફ નીતા અંબાણી પોતાના સ્ટાઇલિશ અંદાજને કારણે હંમેશાંથી ચર્ચામાં રહે છે. આમ તો નીતા અંબાણી પોતાના સ્ટાઇલિશ અંદાજને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. આમ તો નીતા અંબાણી સાથે હવે અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા મેહતાના લૂક્સની પણ ઘણી ચર્ચા થતી હોય છે. દેશના સૌથી ધનાઢ્ય કુટુંબની પુત્રવધૂ હોવા છતાં શ્લોકા મેહતા ખૂબ જ સામાન્ય જીવન જીવે છે. આની ઝલક તેમની લાઇફસ્ટાઇલમાં દેખાય છે. શ્લોકા મેહતા સિંપલ સોબર હોવા છતાં ખૂબ જ સ્ટાઇલિશ અને બ્યૂટિફુલ દેખાય છે. શ્લોકા મેહતા તાજેતરમાં જ અરમાન જૈનના લગ્નમાં દેખાઇ હતી.

આ અવસરે તેમને ફેશન ડિઝાઇનર સાબ્યાસાચીનો ડિઝાઇન કરેલો ગ્રીન, યેલો અને પિન્ક લહેંગો પહેર્યો હતો. તેનો લહેંગો તો સુંદર છે જ સાથે જ શ્લોકાએ ખૂબ જ સટલ મેકઅપ કર્યું હતું, આ મેકઅપમાં કેની સુંદરતા ઓર નિખરીને આવતી હતી. શ્લોકાના લૂક પર તેમના ચાહકોની ખૂબ જ સારી કોમેન્ટ્સ આવી હતી. ખાસ કરીને યુવા મહિલાઓ જાણવા માગે છે કે શ્લોકા મેહતા કેવું મેકઅપ કરે છે કે તે આટલી સુંદર દેખાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે શ્લોકા મેહતા કેવું મેકઅપ કરે છે. જણાવીએ કે શ્લોકા મેહતાની મેકઅપ આર્ટિસ્ટ આરતી નાયરે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શ્લોકા મેહતાનું મેકઅપ સીક્રેટ રિવીલ કર્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ જણાવ્યું છે.

આરતી નાયરે જણાવ્યું, "શ્લોકાની સ્કિન પર સૌથી પહેલા Indulgeo Essentials face oil યૂઝ કરવામાં આવ્યું છે. આ તેની ત્વચાને મેકઅપ માટે તૈયાર કરશે. તેના પછી બૉબીબ્રાઉન ઇન્ડિયાની એક્સ્ટ્રા રિપેયર અંડર આઇ ક્રીમ લગાડવામાં આવી છે. આ તેમની આંખોને એક્સ્ટ્રા હાઇડ્રેશન આપવા માટે લગાડી છે. શ્લોકાના ચહેરા પર બૉબી બ્રાઉન ઇન્ડિયાનું પીચ કરેક્ટર અને નર્સનું કન્સીલર યૂઝ કરવામાં આવ્યું છે. આને ybpcosmeticsના સ્પંજથી સારી રીતે બ્લેન્ડ કર્યું છે."

આરતીએ આગળ જણાવ્યું, "મેકઅપ બેઝ માટે temptuનું ઍરબ્રશ યૂઝ કર્યો છે જેથી સ્મૂથ ફિનિશ આવી શકે. તેના પછી coverfxનો લૂઝ પાઉડર યૂઝ કર્યો છે. આઇબ્રોઝને ગ્રૂમ કરવા માટે anastasiabeverlyhillsની આઇબ્રો પેન્સિલ યૂઝ કરી છે. ગાલોને હાઇલાઇટ કરવા માટે narsissistના હાઇલાઇટરનો ઉપયોગ કર્યો છે. તો ટ્રેડિશનલ લૂક આપવા માટે narsissistનું જ કાજલ યૂઝ કર્યું છે. આથી તેની આંખોના શેપને ડિફાઇન કરવામાં આવી છે."

સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ આરતી નાયરે આગળ જણાવ્યું, "શ્લોકાની આંખો પર સૉફ્ટ પિન્ક આઇશેડો વાપરવામાં આવ્યું છે. આ આઇશેડો થોડોક શાઇની અને મેટ ફિનિશમાં છે. lorealmakeupના જેલ આઇલાઇનરથી શ્લોકાની આંખોને વિંગ્ડ લૂક આપવામાં આવ્યો છે. મેકઅપને કમ્પલીટ કરવા માટે maybellineનું મસ્કારા અને ફૉલ્સ આઇલેશેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્લોકાના હોઠ પર બૉબી બ્રાઉન ઇન્ડિયાની ન્યૂડ પિન્ક શેડનો ગ્લૉસ યૂઝ કરવામાં આવ્યો છે."

આ પણ વાંચો : ટ્રેડિશનલ લૂકને કેવી રીતે કૅરી કરવો શીખો શ્લોકા મહેતા અંબાણી પાસેથી

જો તમને પણ શ્લોકા મેહતાનો આ મેકઅપ લૂક પસંદ આવ્યો હોય તો તમે પણ સ્ટેપ બાય સ્ટેપ ફૉલો કરી શકો છો. નોંધનીય છે, શ્લોકા મેહતાને મોટાભાગે મેકઅપ વગર જ સ્પૉટ કરવામાં આવી છે. શ્લોકા જ્યારે કોઇ વેડિંગ ફંક્શનમાં પણ દેખાઇ છે ત્યારે તે મિનિમલ મેકઅપમાં જ દેખાઇ છે. તે મેકઅપ વગર પણ સુંદર દેખાય છે અને મિનિમલ મેકઅપ સાથે પણ સુંદર દેખાય છે.

 • 1/12
  સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર અંબાણી પરિવારના ફોટોઝ વાઈરલ થતા રહે છે. જો કે હવે અંબાણી પરિવારની નવી સભ્ય પરિવારની પુત્રવધુ શ્લોકા મહેતા પોતાના કેઝ્યુઅલ અટાયર અને નો મેકઅપ લૂકથી લોકોના દિલ જીતી રહી છે. 

 • 2/12
  આકાશ અંબાણીના પત્ની શ્લોકા આમ તો હંમેશા ગ્લેમ અને ફેબ્યુલસ ફેશન સ્ટેટમેન્ટ સાથે દેખાતા હોય છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની 42મી વાર્ષિક સભામાં તે કેઝ્યુઅલ અટાયરમાં સ્પોટ થયા હતા. આ ઈવેન્ટમાં શ્કોલાએ ફ્લોર લેન્થનું ફ્લોરલ એથનિક સૂટ પહેર્યો હતો. જ્યારે આકાશ અંબાણી બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતા હતા.

 • 3/12
  42મી વાર્ષિક સામાન્ય સભા પહેલા શ્લોકા અને આકાશે ફોટોગ્રાફર્સને ખાસ પોઝ આપ્યો હતો.

  42મી વાર્ષિક સામાન્ય સભા પહેલા શ્લોકા અને આકાશે ફોટોગ્રાફર્સને ખાસ પોઝ આપ્યો હતો.

 • 4/12
  ઓગસ્ટ 2019માં પણ શ્લોકા મહેતા બાંદ્રામાં આઉટિંગ દરમિયાન સ્પોટ થયા હતા. ત્યારે શ્લોકાએ સફેદ ટોપ અને રોયલ બ્લૂ રંગનો પલાઝો પહેર્યો હતો.

  ઓગસ્ટ 2019માં પણ શ્લોકા મહેતા બાંદ્રામાં આઉટિંગ દરમિયાન સ્પોટ થયા હતા. ત્યારે શ્લોકાએ સફેદ ટોપ અને રોયલ બ્લૂ રંગનો પલાઝો પહેર્યો હતો.

 • 5/12
  શ્લોકાએ પોતાનો આ લૂક સિમ્પલ જ્વેલરી અને ખુલ્લા વાળ સાથે કમ્પલિટ કર્યો હતો, જે એકદમ નેચરલ લાગતું હતું.

  શ્લોકાએ પોતાનો આ લૂક સિમ્પલ જ્વેલરી અને ખુલ્લા વાળ સાથે કમ્પલિટ કર્યો હતો, જે એકદમ નેચરલ લાગતું હતું.

 • 6/12
  ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન શ્લોકા મહેતા અને આકાશ અંબાણી મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર શ્લોકા ગ્રે કલરના ફ્લોરલ આઉટફિટમાં દેખાયા હતા.

  ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન શ્લોકા મહેતા અને આકાશ અંબાણી મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર શ્લોકા ગ્રે કલરના ફ્લોરલ આઉટફિટમાં દેખાયા હતા.

 • 7/12
  એપ્રિલ 2019માં શ્લોકા મહેતાએ બાંદ્રામાં ફેશન પોપ અપમાં હાજરી આપી હતી. આ દરમિયાન પણ તે ફ્લોર પ્રિન્ટ સ્કર્ટ અને ક્લાસિક વ્હાઈટ ટોપમાં દેખાયા હતા. આ ફોટોમાં નો મેકઅપ લૂકમાં શ્લોકા સુંદર લાગી રહ્યા છે.

  એપ્રિલ 2019માં શ્લોકા મહેતાએ બાંદ્રામાં ફેશન પોપ અપમાં હાજરી આપી હતી. આ દરમિયાન પણ તે ફ્લોર પ્રિન્ટ સ્કર્ટ અને ક્લાસિક વ્હાઈટ ટોપમાં દેખાયા હતા. આ ફોટોમાં નો મેકઅપ લૂકમાં શ્લોકા સુંદર લાગી રહ્યા છે.

 • 8/12
  લગ્ન બાદ પહેલીવાર શ્લોકા અને આકાશ એક સાથે જિમમાં વર્કઆઉટ કરતા દેખાયા હતા. આ દરમિયાન આખાશ અંબાણી શોર્ટ અને ટીશર્ટમાં હતા તો શ્લોકાએ પ્રિન્ટેડ ટી શર્ટ અને ડેનિમ સાથે જિમ લૂક અપનાવ્યો હતો.

  લગ્ન બાદ પહેલીવાર શ્લોકા અને આકાશ એક સાથે જિમમાં વર્કઆઉટ કરતા દેખાયા હતા. આ દરમિયાન આખાશ અંબાણી શોર્ટ અને ટીશર્ટમાં હતા તો શ્લોકાએ પ્રિન્ટેડ ટી શર્ટ અને ડેનિમ સાથે જિમ લૂક અપનાવ્યો હતો.

 • 9/12
  માર્ચ 2019માં શ્લોકા મહેતા બાંદ્રામાં મોનિશા જઈસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે શ્લોકા બ્લશ પિંક રંગનું રોમ્પર અને વેસ્ટ પર બ્લેક બૉ સાથે દેખાયા હતા.

  માર્ચ 2019માં શ્લોકા મહેતા બાંદ્રામાં મોનિશા જઈસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે શ્લોકા બ્લશ પિંક રંગનું રોમ્પર અને વેસ્ટ પર બ્લેક બૉ સાથે દેખાયા હતા.

 • 10/12
  આ દરમિયાન શ્લોકા ખુલ્લા વાળમાં, ન્યૂડ નેઈલ્સ અને નો મેકઅપ લૂકમાં સ્પોટ થયા હતા.

  આ દરમિયાન શ્લોકા ખુલ્લા વાળમાં, ન્યૂડ નેઈલ્સ અને નો મેકઅપ લૂકમાં સ્પોટ થયા હતા.

 • 11/12
  આ જ મહિને શ્લોકા બીજી વખત પણ મોનિશા જયસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે માતા મોના મેહતા પણ તેમની સાતે હતા. આ વખતે શ્લોકાએ બ્લુ ફ્લોરલ સ્કર્ટ અને વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યુ હતું.

  આ જ મહિને શ્લોકા બીજી વખત પણ મોનિશા જયસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે માતા મોના મેહતા પણ તેમની સાતે હતા. આ વખતે શ્લોકાએ બ્લુ ફ્લોરલ સ્કર્ટ અને વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યુ હતું.

 • 12/12
  તસવીરમાંઃ ફેશન ડિઝાઈનર મોનિશા જયસિંઘના સ્ટોર પર શ્લોકા મહેતા 

  તસવીરમાંઃ ફેશન ડિઝાઈનર મોનિશા જયસિંઘના સ્ટોર પર શ્લોકા મહેતા 

First Published: 25th February, 2020 19:49 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK