ટ્રેડિશનલ લૂકને કેવી રીતે કૅરી કરવો શીખો શ્લોકા મહેતા અંબાણી પાસેથી

Updated: 26th December, 2019 21:00 IST | Adhirajsinh Jadeja
 • એક ફંક્શન દરમિયાન શ્લોકા યલો ચોલી અને ફ્લાવર એસેસરીઝ સાથી જોવા મળી હતી. તેના આ લૂકના ઘણા વખાણ થયા હતા. ખાસ કરીને હલ્દીના ફંક્શન માટે આ આઉટફિટ અને મેકઅપ પર્ફેક્ટ છે.

  એક ફંક્શન દરમિયાન શ્લોકા યલો ચોલી અને ફ્લાવર એસેસરીઝ સાથી જોવા મળી હતી. તેના આ લૂકના ઘણા વખાણ થયા હતા. ખાસ કરીને હલ્દીના ફંક્શન માટે આ આઉટફિટ અને મેકઅપ પર્ફેક્ટ છે.

  1/15
 • ગોલ્ડન બ્લાઉઝ, રોઝ પ્રિન્ટેડ લહેંગો, ડાયમંડ એસેસરીઝ અને મિનિમલ મેકઅપ સાથે શ્લોકાએ આ લૂકને કૅરી કર્યો છે. પરિવારમાં કોઈના લગ્ન હોય ત્યારે આ લૂક કૅરી કરી શકાય છે.

  ગોલ્ડન બ્લાઉઝ, રોઝ પ્રિન્ટેડ લહેંગો, ડાયમંડ એસેસરીઝ અને મિનિમલ મેકઅપ સાથે શ્લોકાએ આ લૂકને કૅરી કર્યો છે. પરિવારમાં કોઈના લગ્ન હોય ત્યારે આ લૂક કૅરી કરી શકાય છે.

  2/15
 • મલ્ટી કલર હેવી વર્ક વાળો લહેંગો, કંદોરા અને ડાયમંડ એસેસરીઝ સાથેનો શ્લોકાના આ લૂક પર્ફેક્ટ છે.

  મલ્ટી કલર હેવી વર્ક વાળો લહેંગો, કંદોરા અને ડાયમંડ એસેસરીઝ સાથેનો શ્લોકાના આ લૂક પર્ફેક્ટ છે.

  3/15
 • સંગીત માટે શ્લોકાનો આ લૂક એકદમ યોગ્ય છે. બેબી પિંક લહેંગો ચોલી અને ડાયમંડ એસેસરીઝ સાથે ખુલ્લા વાળ એકદમ સરસ લાગે છે.

  સંગીત માટે શ્લોકાનો આ લૂક એકદમ યોગ્ય છે. બેબી પિંક લહેંગો ચોલી અને ડાયમંડ એસેસરીઝ સાથે ખુલ્લા વાળ એકદમ સરસ લાગે છે.

  4/15
 • શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન પર આખા દેશની નજર હતી. લગ્નમાં શ્લોકાએ લાલ પાનેતર સાથે જડતરની એસેસરીઝ પહેરી હતી.

  શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન પર આખા દેશની નજર હતી. લગ્નમાં શ્લોકાએ લાલ પાનેતર સાથે જડતરની એસેસરીઝ પહેરી હતી.

  5/15
 • શ્લોકાનો મેકઅપ એકદમ મિનિમલ હતો. માંગ ટીકો, નથ અને જડતરના ઘરેણા સાથે તે ખૂબસૂરત લાગી રહી હતી.

  શ્લોકાનો મેકઅપ એકદમ મિનિમલ હતો. માંગ ટીકો, નથ અને જડતરના ઘરેણા સાથે તે ખૂબસૂરત લાગી રહી હતી.

  6/15
 • આ લૂકમાં શ્લોકાએ સાડીને કાંઈક અલગ જ રીતે કૅરી કરી છે. સાથે વાળને પોની ટેઈલમાં બાંધ્યા છે. પારિવારિક ફંક્શન માટે આ લૂક યોગ્ય છે.

  આ લૂકમાં શ્લોકાએ સાડીને કાંઈક અલગ જ રીતે કૅરી કરી છે. સાથે વાળને પોની ટેઈલમાં બાંધ્યા છે. પારિવારિક ફંક્શન માટે આ લૂક યોગ્ય છે.

  7/15
 • ક્રીમ કલરના ગોલ્ડન વર્ક વાળા લહેંગા ચોલી સાથે ગ્રીન એસેસરીઝ અને બાંધેલા વાળ સાથે શ્લોકાનો આ લૂક સિમ્પલ બટ સોબર છે.

  ક્રીમ કલરના ગોલ્ડન વર્ક વાળા લહેંગા ચોલી સાથે ગ્રીન એસેસરીઝ અને બાંધેલા વાળ સાથે શ્લોકાનો આ લૂક સિમ્પલ બટ સોબર છે.

  8/15
 • પિંક અને યલો જેવા વાઈબ્રન્ટ કલર્સ  સાથે સાઈડ બ્રેઈડ હેર સ્ટાઈલ સાથે શ્લોકાનો આ લૂક કોઈ પણ ઓકેશન માટે પર્ફેક્ટ છે.

  પિંક અને યલો જેવા વાઈબ્રન્ટ કલર્સ  સાથે સાઈડ બ્રેઈડ હેર સ્ટાઈલ સાથે શ્લોકાનો આ લૂક કોઈ પણ ઓકેશન માટે પર્ફેક્ટ છે.

  9/15
 • ઑફ વ્હાઈટ ડ્રેસ અને ડાયમંડ એસેસરીઝ સાથે શ્લોકાનો મિનિમલ લૂક.

  ઑફ વ્હાઈટ ડ્રેસ અને ડાયમંડ એસેસરીઝ સાથે શ્લોકાનો મિનિમલ લૂક.

  10/15
 • ફરી એકવાર જડતરની એસેસરીઝ, હાથમાં મહેંદી અને ઑફ વ્હાઈટ ચોલીમાં શ્લોકા એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

  ફરી એકવાર જડતરની એસેસરીઝ, હાથમાં મહેંદી અને ઑફ વ્હાઈટ ચોલીમાં શ્લોકા એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

  11/15
 • ગોલ્ડન ચોલી સાથે કંદોરો અને ડાયમંડ જ્વેલરી સાથે શ્લોકાનો આ લૂક લગ્ન પ્રસંદમાં ટ્રાય કરી શકાય છે.

  ગોલ્ડન ચોલી સાથે કંદોરો અને ડાયમંડ જ્વેલરી સાથે શ્લોકાનો આ લૂક લગ્ન પ્રસંદમાં ટ્રાય કરી શકાય છે.

  12/15
 • પિંક લહેંગા સાથે હેવી રજવાડી જ્વેલરી સાથે શ્લોકાનો આ લૂક સગાઈ જેવા પ્રસંગો માટે અપ્રોપ્રિએટ છે.

  પિંક લહેંગા સાથે હેવી રજવાડી જ્વેલરી સાથે શ્લોકાનો આ લૂક સગાઈ જેવા પ્રસંગો માટે અપ્રોપ્રિએટ છે.

  13/15
 • બ્લ્યૂ એમ્બ્રોઈડરી વાળા લહેંગા સાથે માત્ર ઈયરરિંગ્સ સાથે શ્લોકાએ આ લૂકને પર્ફેક્ટલી કૅરી કર્યો છે. આ લૂક ઈવનિંગ ફંક્શન્સ માટે બેસ્ટ છે.

  બ્લ્યૂ એમ્બ્રોઈડરી વાળા લહેંગા સાથે માત્ર ઈયરરિંગ્સ સાથે શ્લોકાએ આ લૂકને પર્ફેક્ટલી કૅરી કર્યો છે. આ લૂક ઈવનિંગ ફંક્શન્સ માટે બેસ્ટ છે.

  14/15
 • વાળમાં ગજરા સાથેનો શ્લોકાનો આ લૂક દાંડિયા જેવા ફંક્શનમાં ટ્રાય કરી શકાય છે.

  વાળમાં ગજરા સાથેનો શ્લોકાનો આ લૂક દાંડિયા જેવા ફંક્શનમાં ટ્રાય કરી શકાય છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

શ્લોકા મહેતા અંબાણી...અંબાણી પરિવારની આ મોટી વહુ પર સૌની નજર રહે છે. શ્લોકાની ફેશન સેન્સ પણ ખૂબ જ સરસ છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, તે તમામ આઉટફિટ્સને સારી રીતે કૅરી કરી શકે છે. જુઓ પરંપરાગત વસ્ત્રોને કેવી રીતે પહેરવા શ્લોકા મહેતાની સ્ટાઈલમાં.
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

First Published: 31st July, 2019 10:08 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK