Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જિંજર ચૉકલેટી સ્વીટ્સ

24 October, 2014 06:00 AM IST |

જિંજર ચૉકલેટી સ્વીટ્સ

જિંજર ચૉકલેટી સ્વીટ્સ







સામગ્રી


  • ૫૦ ગ્રામ અખરોટ
  • ૫૦ ગ્રામ બદામ
  • ૨૦૦ ગ્રામ જિંજર બિસ્કિટ
  • બે ટેબલસ્પૂન બટર
  • ૫૦ મિલી. ફ્રેશ ક્રીમ
  • ૨૦૦ ગ્રામ ડાર્ક ચૉકલેટ
  • ફ્લૅટ ઍલ્યુમિનિયમ ટ્રે


રીત

અખરોટ, બદામ અને જિંજર બિસ્કિટને મિક્સરમાં ચર્ન કરી લો. પછી એને પહોળા બાઉલમાં ઠાલવી દો. હવે એક પૅનમાં ડાર્ક ચૉકલેટ મેલ્ટ કરો અને ફ્રેશ ક્રીમ તેમ જ મેલ્ટ કરેલી ડાર્ક ચૉકલેટ ચર્ન કરેલા જિંજર બિસ્કિટના મિશ્રણમાં મિક્સ કરી દો. હવે બધું સારુંએવું હલાવીને એકસરખું મિક્સ કર્યા બાદ ઍલ્યુમિનિયમની એક ફ્લૅટ ટ્રેમાં પ્લાસ્ટિક મૂકીને જાડું પાથરી દો. પછી એને ફ્રિજમાં સેટ થવા દો. એ ઠંડું થાય એટલે કાપા પાડી મનગમતા શેપમાં કાપીને જમ્યા બાદ આ મીઠાઈ સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2014 06:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK