Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચિલી-પનીર ટોસ્ટ

20 November, 2014 05:18 AM IST |

ચિલી-પનીર ટોસ્ટ

ચિલી-પનીર ટોસ્ટ


chili-paneer-tost


સામગ્રી



  • તેલ એક ટેબલસ્પૂન
  • એક કાંદો બારીક સમારેલો
  • બે ટેબલસ્પૂન બ્રેડના ટુકડા
  • અડધો કપ છીણેલું પનીર
  • બે ટેબલસ્પૂન ટૉમેટો કેચપ
  • એક ટેબલસ્પૂન ચિલી સૉસ
  • પા ટીસ્પૂન મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ઝીણી સમારેલી
  • પોણો કપ છીણેલું ચીઝ
  • બ્રેડની સ્લાઇસ


રીત


એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં કાંદો અને કૅપ્સિકમ ઉમેરી થોડી વાર સાંતળો. હવે એમાં બ્રેડના ટુકડા, છીણેલું પનીર, ટૉમેટો કેચપ, ચિલી સૉસ, મીઠું, મરી પાઉડર ઉમેરો અને આ આખા મિશ્રણને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ એક બ્રેડની સ્લાઇસ લઈ એના પર બટર લગાવી દો. હવે તૈયાર મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ એના પર પાથરી દો. એના પર છીણેલું ચીઝ ભભરાવો. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી સૅન્ડવિચને િગ્રલ કરી દો. કેચપ સાથે ગરમ-ગરમ સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2014 05:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK