- મીતા ભરવાડા
સામગ્રી :-
રીત :-
સૂકી ચોળીને આખી રાત પલાળી કુકરમાં બે સિટી લગાવીને બાફી લો. લીલા કાંદાને બારીક સમારો. ટમેટાંના મિડિયમ ટુકડા કરો. એક પૅનમાં તેલ ગરમ કરી જીરું અને કસૂરી મેથી સાંતળીને ટમેટાં નાખો. ટમેટાં થોડાં નરમ થાય એટલે એમાં લીલા કાંદા, લીલાં મરચાં, લસણ અને આદું નાખીને ફરી સાંતળો. તેલ છૂટું પડે એટલે એમાં લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, હળદર અને મીઠું નાખી દહીં ઉમેરીને તરત હલાવો. પછી એમાં બાફેલી ચોળી મિક્સ કરો. એને ઢાંકીને બે મિનિટ ચડવા દો. પરાઠા અને રાયતા સાથે એને સર્વ કરો.