ક્લિક કરી જાણો આજનું રાશિ ભવિષ્ય,

Published: 5th December, 2012 06:13 IST

લોકોને પ્રભાવિત કરી દે એવો જાદુ તમારા શબ્દોમાં છે. જોકે આજે અંગત બાબતોમાં પ્રૉબ્લેમ હોવાને કારણે તમે કન્ફ્યુઝન અનુભવશો, એવું ગણેશજી જોઈ રહ્યા છે. તમે પોતે જ તમારા બંધિયાર વિચારોની કેદમાં ફસાઈ ગયા છો એવું અનુભવશો.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે ફિટનેસ અને ડાયટ માટે કોઈ ટ્રેડિશનલ થેરપીનો આશરો લેવો પડશે. કેટલીક બાબતોમાં પસંદગી કરતી વખતે થાપ ન ખાઈ જવાય એ માટે ખૂબ તકેદારી રાખીને આગળ વધજો એવું ગણેશજી કહે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


લોકોને પ્રભાવિત કરી દે એવો જાદુ તમારા શબ્દોમાં છે. જોકે આજે અંગત બાબતોમાં પ્રૉબ્લેમ હોવાને કારણે તમે કન્ફ્યુઝન અનુભવશો, એવું ગણેશજી જોઈ રહ્યા છે. તમે પોતે જ તમારા બંધિયાર વિચારોની કેદમાં ફસાઈ ગયા છો એવું અનુભવશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આખા મહિનાનું અનાજ ભરવું. શાક લેવા જેવાં ઘરગથ્થુ કામોને કારણે તમે થાકી જશો. થોડો કંટાળો પણ આવશે. ગણેશજી કહે છે કે ગમે એવી પરિસ્થિતિમાં પણ તમે તમારી જાતને ન્યાય આપો જ છો, માટે આજે સાંજે તમારામાં રહેલી ક્રીએટિવિટી સોળે કળાએ ખીલેલી નજરે પડશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે પ્રેમના રંગમાં રંગાયેલા છો. ભલે એ પ્રેમ તમારા જીવનસાથી માટે હોય કે તમારી પ્રેમિકા માટે હોય. તમારા પ્રિયજનથી એક પણ ક્ષણ દૂર રહેવાનું આજે તમારા માટે દુષ્કર થઈ જશે, એમ ગણેશજી કહે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


કેટલાક પ્રોફેશનલ પ્રૉબ્લેમ્સને કારણે તમે ભારે ઉશ્ેકરાટ અનુભવશો, એવી આગાહી ગણેશજી કરી રહ્યા છે. જોકે તમારે શાંત રહેતાં શીખવું પડશે અને ધીમે રહીને તમારી સામે આવી ચડેલી સમસ્યાઓને ઉકેલવી પડશે. સાંજે પ્રિયજન તમારાથી ઇમ્પþેસ થાય એવું કંઈક કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી કહે છેકે હેલ્થ અને ડાયટને લગતી બાબતોમાં તમે ગોંધાયેલા રહેશો. આજે તમે તમારા લાઇફમાં ટર્નિંગ પૉઇન્ટ પર પહોંચશો. ફાઇનૅન્શિયલી થોડા વધુ સબળ બનશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારા પરિવારજનો તમને ખૂબ જ મદદરૂપ થશે. તમે કરેલી મહેનતને લોકો દ્વારા ખૂબ પ્રશંસા મળશે અને આજની સાંજ અજાણ્યા લોકો પણ તમને ફેવર કરશે, એવી ખાતરી ગણેશજી આપી રહ્યા છે. તમારામાં રહેલી આવડતને આજે તમારા હરીફો પણ સ્વીકારશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારામાં રહેલી ક્રીએટિવિટી અત્યારે પરાકાષ્ઠાએ છે. તમે તમારાથી બનતું બેસ્ટ કરી બતાવશો. એક હરીફ કંપની તમને એક સારી જૉબ ઑફર કરશે. ગણેશજી કહે છે કે તમે એક જરૂરિયાતમંદને આઉટ ઑફ ધ વે જઈને મદદ કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


પ્રોફેશનલ રીતે તમે તમારી આસપાસના સર્કલમાંથી ભરપૂર પ્રશંસા મેળવશો. જેને લીધે તમે ખૂબ ખુશ થઈ જશો, એવું ગણેશજી જોઈ રહ્યા છે. આજે સાંજે એક ફૅમિલી પિકનિક તમે પ્લાન કરી રહ્યા છો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


અમુક શંકાઓને કારણે તમે કામને લગતા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં તમે પાછા પડી રહ્યા છો. જોકે આજે બધી જ વાતોને બાજુ પર મૂકી તમે તમારું ડિસિઝન જાહેર કરી દેશો અને તમારા બિઝનેસ માટે જે બેસ્ટ છે એ જ કરશો, એમ ગણેશજી કહે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


ગણેશજી તમને સલાહ આપે છે કે કોઈની સાથે રહેલા મતભેદોને કોઈ ખોટો દાવો માંડ્યા વિના મૈત્રીપૂર્વક આજે દૂર કરજો. તમારી ફ્લેક્સિબિલિટી સારું પરિણામ જ લાવશે. બસ એક વાતનું ધ્યાન રાખો કે તમે કોઈ પણ વાતમાં જલદી ખિજાઈ જાઓ છો એ ઓછું કરો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ગ્રહો આજે તમને ફેવર કરી રહ્યા છે, એમ ગણેશજી જણાવે છે. તમારી ઑફિસમાં તમારા ઉપરી અધિકારી તમારા માટે કાયદાકાનૂન થોડા હળવા બનાવશે. વિદ્યાર્થીઓ માટે આજે અપેક્ષા કરતાં અનેક ઘણું મળે એવા ચાન્સ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK