અલાર્મ ક્લૉકવાળી કેટલ

Published: 3rd September, 2012 05:50 IST

સ્વાન કંપનીની ચા બનાવવાની આ કેટલમાં અલાર્મ ક્લૉક પણ છે. ચા કે કૉફી માટેનું પાણી ગરમ થઈ જાય ત્યારે એમાં એક અલાર્મ વાગશે જેથી તમને એ વિશેની સૂચના મળે અને પાણી વધુપડતું ગરમ ન થઈ જાય.

એ સિવાય કેટલમાં અલાર્મ પણ સેટ કરી શકાય છે.

કિંમત આશરે : ૨૪૦૦ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.ebay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK