° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

Flipkart National Shopping Days Saleમાં આ ફોન મળશે સસ્તા

05 August, 2019 08:03 PM IST | મુંબઈ

Flipkart National Shopping Days Saleમાં આ ફોન મળશે સસ્તા

Flipkart National Shopping Days Saleમાં આ ફોન મળશે સસ્તા

ઈ કોમર્સ વેબસાઈટ Flipkart પર 8 ઓગસ્ટથી National Shopping Days Sale શરૂ થવાનું છે. Flipkart ने National Shopping Days Saleની જાહેરાત Amazon Freedom Sale બાદ કરવામાં આવી છે. આ સેલ પણ 8 ઓગસ્ટથી જ શરૂ થઈ રહ્યું છે. Amazon Freedom Sale પણ 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ વચ્ચે શરૂ થવાનું છે. જ્યારે Flipkart National Shopping Days Sale 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ વચ્ચે ચાલશે. Flipkart National Shopping Days Saleમાં Xiaomi, Realme, Honor સહિત અન્ય બ્રાન્ડ્સના સ્માર્ટ ફોન પર ડિસ્કાઉન્ટ ઓફર થશે.


Amazon Freedom Saleની જેમ જ Flipkart Plus યુઝર્સને આ સેલનો લાભ એક દિવસ પહેલા એટલે કે 7 ઓગસ્ટથી મળશે. Flipkart એ ICICI બેન્ક સાથે પાર્ટનરશિપ કરી છે, જે અંતર્ગત યુઝર્સને દરેક સ્માર્ટ ફોનની ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંને યુઝર્સને લાભ મળશે. આ સેલમાં સ્માર્ટ ફોન્સ ઉપરાંત ટેબ્લેટ્સ, લેપટોપ્સ, ટીવી, સ્પીકર્સ, બ્લૂટૂથ હેડસેટ પર વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.

Flipkart National Shopping Days Saleમાં તાજેતરમાં જ ઓપન સેલમાં મળેલા Redmi Note 7 Proને લોએસ્ટ પ્રાઈસ ઓફર અંતર્ગત 1000 વધારાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદવામાં આવશે. તો બજેટ અને મિડલ રેન્જ સ્માર્ટ ફોન Redmi Note 7S, Realme 3 Pro અને Honor 20i પર પણ ડિસ્કાઉન્ટ મળશે. હાલ Honor 20i અને Rs 12,999ની કિંમતમાં ખરીદી શકાય છે. આ ફોન Rs 16,999ની કિંમતમાં લોન્ચ કરાયો હતો. આ ઉપરાંત સૌતી લોકપ્રિય એવા Vivo Z1 Proને પણ Rs 1,000ના વધારાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. Oppo K1 અને Honor 8C પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ સ્માર્ટ ફોન ઉપરાંત આઈફોન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો પણ લાભ મળશે. આઈફોનની સાથે જ Honor 9N, Honor 9i અને Asus 5Z પર ડિસ્કાઉન્ટ મળશે. Samsung Galaxy A સિરીઝના આ જ વર્ષે લોન્ચ થયેલા સ્માર્ટ ફોન પર પણ વધારાનું 3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. Samsung Galaxy S10 પર પણ વધારાનું Rs 5,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

05 August, 2019 08:03 PM IST | મુંબઈ

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

આટલું કરશો તો જ સ્માર્ટફોનની સ્માર્ટનેસ ટકી રહેશે

25 ટકા મેમરી ખાલી રાખશો તો જ સ્માર્ટફોન મસ્કાની જેમ ચાલશે

16 April, 2021 02:51 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

શું તમારી કારમાં ઍરબૅગ છે?

પહેલી એપ્રિલથી બનતી નવી દરેક કારમાં આગળની પૅસેન્જર સીટ માટે પણ ઍરબૅગ કમ્પલ્સરી કરવામાં આવી છે ત્યારે ઍરબૅગ સેફ્ટી માટે કેમ જરૂરી છે અને વધુ સેફ્ટી માટે શું કરવું એ જાણી લો

12 April, 2021 03:59 IST | Mumbai | Abhisha Rajgor
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

તમારો ફેસબુક ડેટા લીક થયો છે કે કેમ એ કઈ રીતે ચેક કરશો?

લેટેસ્ટ રિપોર્ટ મુજબ લગભગ ૫૩૩ મિલ્યન ફેસબુક અકાઉન્ટ્સનો ડેટા લીક થયો છે. આવું થયું હોય તો અકાઉન્ટની સિક્યૉરિટી માટે આટલું જરૂર કરો

09 April, 2021 02:03 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK