Vasant Panchami 2024 : માતા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી? કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? વગેરે જાણવા માટે ખાસ વાંચો આ લેખ...
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ મનાવાશે વસંત પંચમી
- વસંત પંચમીએ માતા સરસ્વતીની પૂજા કરવાનું છે વિશેષ મહત્વ
- મા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન, બુદ્ધિ, ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
વસંત પંચમી (Vasant Panchami 2024)નો તહેવાર સનાતન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે, આ તહેવાર માઘ મહિનામાં પાંચમની તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવશે. ત્યારે માતા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી? કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? વગેરે જાણવા માટે ખાસ વાંચો આ લેખ.




