Makar Sankranti 2024 : મકર સંક્રાંતિના અવસર પર વરિયાણ અને રવિ યોગ પણ બનવા જઈ રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આ વર્ષે મકર સંક્રાતિ પર બને છે શુભ યોગ
- ચાર રાશિઓને થશે ધન લાભ
- સૂર્ય દેવની કૃપા હશે આ ચાર રાશિઓ પર
આજે મકર સંક્રાતિ (Makar Sankranti 2024)નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિ પર્વનું ખૂબ મહત્વ છે. આજના આ પર્વમાં દાન ધર્મનું ખુબ મહત્વ છે. સાથે જ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવાથી જીવનમાં પણ અનેક બદલાવ આવે છે. સૂર્યનું રાશિ પરિવર્તન અનેક રાશિઓ પર અસર કરે છે. આ વર્ષ આ પરિર્વતન કઈ રાશિઓ પર અસર કરશે તે જાણીએ…




