Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > Monal Gajjar: જ્યારે ડિપ્રેશનને કારણે ભાંગી પડી હતી અભિનેત્રી

Monal Gajjar: જ્યારે ડિપ્રેશનને કારણે ભાંગી પડી હતી અભિનેત્રી

07 October, 2020 01:32 IST |

મોનલ ગજ્જરની (Monal Gajjar) નિર્દોષતા મન મોહી લે એવી છે. નાની વયે ઘણું વેઠીને પણ હિંમતથી આગળ વધેલી મોનલને જિંદગીની નાની ખુશીઓ જીવવાનું ગમે છે. તેણે આ મુલાકાતમાં મન મુકીને પોતાના જીવનની એવી વાતો શેર કરી છે જે તેને માટે હંમેશા બહુ અગત્યની રહી છે, પછી તે પોતાની કમાણીમાંથી લીધેલું પહેલવહેલું ટીવી પણ કેમ ન હોય. ડિપ્રેશનને માત આપી ચૂકેલી મોનલે ટોલીવુડથી ઢોલીવુડની પોતાની સફરની પણ વાત કરી છે. 

07 October, 2020 01:32 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK