Mini Mathur: 45 વર્ષે પણ ચમકદાર ચહેરો અને પરફેક્ટ ફિગર

Updated: Aug 21, 2020, 16:22 IST | Chirantana Bhatt
  •  21 ઓગસ્ટ, 1975ના દિવસે મિની માથુરનો જન્મ થયો હતો. તે દિલ્હીમાં મોટી થઈ. તેના ટેલીવીઝન હોસ્ટિંગથી આપણને બ્યુટી વિથ બ્રેન્સની ઝલક જોવા મળે છે. દિલ્હીમાં ઈંગ્લીશ લિટરેચરમાં ડિગ્રી મેળવ્યા બાદ ગાઝીયાબાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી (આઈએમટી)માંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો.

     21 ઓગસ્ટ, 1975ના દિવસે મિની માથુરનો જન્મ થયો હતો. તે દિલ્હીમાં મોટી થઈ. તેના ટેલીવીઝન હોસ્ટિંગથી આપણને બ્યુટી વિથ બ્રેન્સની ઝલક જોવા મળે છે. દિલ્હીમાં ઈંગ્લીશ લિટરેચરમાં ડિગ્રી મેળવ્યા બાદ ગાઝીયાબાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી (આઈએમટી)માંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો.

    1/23
  •  શરૂઆતમાં તેણે નવી દિલ્હી સ્થિત જે વૉલ્ટર થોમપ્સનમાં એડવર્ટાઈઝીંગ પ્રોફેશનલ તરીકે જોબ કરી જે તેને આઈએમટી કેમ્પસ પ્લેસમેન્ટથી મળી હતી. મિની ભણવામાં હોશિયાર હતી.

     શરૂઆતમાં તેણે નવી દિલ્હી સ્થિત જે વૉલ્ટર થોમપ્સનમાં એડવર્ટાઈઝીંગ પ્રોફેશનલ તરીકે જોબ કરી જે તેને આઈએમટી કેમ્પસ પ્લેસમેન્ટથી મળી હતી. મિની ભણવામાં હોશિયાર હતી.

    2/23
  • સનગ્લાસિસ બ્રાન્ડનો ફેસ બનીને તેણે શો બીઝની શરૂઆત કરી હતી. ટેલીવીઝનમાં હોસ્ટ તરીકેની શરૂઆત ગેમ શો તોલ મોલ કે બોલથી કરી હતી. ઘણા શો હોસ્ટ કરવાની સાથે તેણે તનાવ (ઝી ટીવી), વકાલત (ઝી ટીવી) અને ખ્વાહિશ (સોની)માં કર્યું છે. જોકે MTVમાં તેને મોટી તક મળી હતી. ફોટામાં પ્રીતિ ઝીન્ટા, મિની માથુર, અવાન કોન્ટ્રેક્ટર અને ઐશ્વર્યા રાય બચ્ચન છે.

    સનગ્લાસિસ બ્રાન્ડનો ફેસ બનીને તેણે શો બીઝની શરૂઆત કરી હતી. ટેલીવીઝનમાં હોસ્ટ તરીકેની શરૂઆત ગેમ શો તોલ મોલ કે બોલથી કરી હતી. ઘણા શો હોસ્ટ કરવાની સાથે તેણે તનાવ (ઝી ટીવી), વકાલત (ઝી ટીવી) અને ખ્વાહિશ (સોની)માં કર્યું છે. જોકે MTVમાં તેને મોટી તક મળી હતી. ફોટામાં પ્રીતિ ઝીન્ટા, મિની માથુર, અવાન કોન્ટ્રેક્ટર અને ઐશ્વર્યા રાય બચ્ચન છે.

    3/23
  • ચાર વર્ષ સુધી MTVમાં કામ કર્યા બાદ વર્ષ 2004માં સિંગીંગ રિયાલીટી શો ઈન્ડિયન આઈડલમાં તે હોસ્ટ બની. 90ના દાયકાની ફેમસ વિડિયો જોકી તેના એન્કરિંગ સ્કીલ્સના લીધે વધુ પ્રચલિત બની હતી. ફોટામાં મિની માથુર, હુસૈન ખ્વાજીરવાલા ઈન્ડિયન આઈડલમાં શોનું હોસ્ટિંગ કરી રહ્યા છે.

    ચાર વર્ષ સુધી MTVમાં કામ કર્યા બાદ વર્ષ 2004માં સિંગીંગ રિયાલીટી શો ઈન્ડિયન આઈડલમાં તે હોસ્ટ બની. 90ના દાયકાની ફેમસ વિડિયો જોકી તેના એન્કરિંગ સ્કીલ્સના લીધે વધુ પ્રચલિત બની હતી. ફોટામાં મિની માથુર, હુસૈન ખ્વાજીરવાલા ઈન્ડિયન આઈડલમાં શોનું હોસ્ટિંગ કરી રહ્યા છે.

    4/23
  • મિનીએ ઘણા રિયાલિટી શો અને લાઈવ ઈવેન્ટ્સ પણ હોસ્ટ કરી છે, જેવી કે ઈસ જંગલ સે મુજે બચાઓ (સોની), વાઈફ બિના લાઈફ (સ્ટાર પ્લસ), દિલી દિલ સે (આજ તક). કોન બનેગા કરોડપતિની છઠ્ઠી સીઝનમાં એક્સપર્ટ લાઈફલાઈન તરીકે શૂટ કર્યું હતું.

    મિનીએ ઘણા રિયાલિટી શો અને લાઈવ ઈવેન્ટ્સ પણ હોસ્ટ કરી છે, જેવી કે ઈસ જંગલ સે મુજે બચાઓ (સોની), વાઈફ બિના લાઈફ (સ્ટાર પ્લસ), દિલી દિલ સે (આજ તક). કોન બનેગા કરોડપતિની છઠ્ઠી સીઝનમાં એક્સપર્ટ લાઈફલાઈન તરીકે શૂટ કર્યું હતું.

    5/23
  •  જોકે માથુરનું માનવું છે કે, હોસ્ટ શોને લાઈવ રાખતાં હોવા છતાં ટીવી હોસ્ટના કામને પુરતું મહત્વ અપાતું નથી. ગયા વર્ષે તેણે કહ્યું કે, ટીવી હોસ્ટની જોબ અંડરરેટેડ છે. તેઓ શો ઉપર પકડ રાખીને શેપ આપતા હોવા છતાં હોસ્ટને રિપ્લેસેબલ માનવામાં આવે છે.

     જોકે માથુરનું માનવું છે કે, હોસ્ટ શોને લાઈવ રાખતાં હોવા છતાં ટીવી હોસ્ટના કામને પુરતું મહત્વ અપાતું નથી. ગયા વર્ષે તેણે કહ્યું કે, ટીવી હોસ્ટની જોબ અંડરરેટેડ છે. તેઓ શો ઉપર પકડ રાખીને શેપ આપતા હોવા છતાં હોસ્ટને રિપ્લેસેબલ માનવામાં આવે છે.

    6/23
  •  મિની માથુર ફિલ્મનિર્માતા કબીર ખાનને પરણી છે, જેણે બાજીરાવ મસ્તાની, એક થા ટાઈગર, ટ્યુબલાઈટ જેવી ફિલ્મ બનાવી છે. તમે વિશ્વાસ નહીં કરો કે મિનીએ લગ્નના એક વર્ષ પહેલા તેના પપ્પાને કબીરની સરનેમ કીધી નહોતી. જોકે હવે આ કપલને એક દિકરો વિવાન અને એક પુત્રી સાયરા છે.

     મિની માથુર ફિલ્મનિર્માતા કબીર ખાનને પરણી છે, જેણે બાજીરાવ મસ્તાની, એક થા ટાઈગર, ટ્યુબલાઈટ જેવી ફિલ્મ બનાવી છે. તમે વિશ્વાસ નહીં કરો કે મિનીએ લગ્નના એક વર્ષ પહેલા તેના પપ્પાને કબીરની સરનેમ કીધી નહોતી. જોકે હવે આ કપલને એક દિકરો વિવાન અને એક પુત્રી સાયરા છે.

    7/23
  • એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તે (કબીર) ખાન છે માથુર નહીં. તે એક નાસ્તિક છે, જે માથુરની નજરમાં મુસ્લિમ કરતાં પણ બદતર કહેવાય. પણ મારું માનવું છે કે જ્યાં સુધી લોકોમાં વિશ્વાસ, દેશભક્તિ અને નિષ્ઠા હોય તો તેમના ધર્મ ઉપર સવાલ ન થવા જોઈએ.

    એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તે (કબીર) ખાન છે માથુર નહીં. તે એક નાસ્તિક છે, જે માથુરની નજરમાં મુસ્લિમ કરતાં પણ બદતર કહેવાય. પણ મારું માનવું છે કે જ્યાં સુધી લોકોમાં વિશ્વાસ, દેશભક્તિ અને નિષ્ઠા હોય તો તેમના ધર્મ ઉપર સવાલ ન થવા જોઈએ.

    8/23
  • મિની માથુર ઉદારવાદી વ્યક્તિ છે. મિડ-ડે સાથેના એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, ક્રોસ-કલ્ચરલ વ્યક્તિ સાથે પરણીને હું ખુશ છું. લોકો ક્રોસ-કલ્ચરલ મેરેજ કરતા હોય છે. હું ક્રોસ-કલ્ચરલ મેરેજની પ્રોડક્ટ છું અને અમે દરેક ધર્મનું પાલન કરીએ છીએ. મારી બેસ્ટ ફ્રેન્ડ ખ્રિસ્તી છે. મારો પતિ મુસ્લિમ છે. તે અડધો રાવ-તમિલ બ્રાહ્મણ અને અડધો પઠાણ છે અને હું કાયસ્થ છું. બાળકો કર્યા ધર્મને અપનાવશે તેનો મને ક્લૂ નથી....કેમ કે જ્યાં સુધી લોકોમાં વિશ્વાસ, દેશભક્તિ અને નિષ્ઠા હોય તો કોઈએ પણ તેમને ધર્મ બાબતે સવાલ ન કરવા જોઈએ.

    મિની માથુર ઉદારવાદી વ્યક્તિ છે. મિડ-ડે સાથેના એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, ક્રોસ-કલ્ચરલ વ્યક્તિ સાથે પરણીને હું ખુશ છું. લોકો ક્રોસ-કલ્ચરલ મેરેજ કરતા હોય છે. હું ક્રોસ-કલ્ચરલ મેરેજની પ્રોડક્ટ છું અને અમે દરેક ધર્મનું પાલન કરીએ છીએ. મારી બેસ્ટ ફ્રેન્ડ ખ્રિસ્તી છે. મારો પતિ મુસ્લિમ છે. તે અડધો રાવ-તમિલ બ્રાહ્મણ અને અડધો પઠાણ છે અને હું કાયસ્થ છું. બાળકો કર્યા ધર્મને અપનાવશે તેનો મને ક્લૂ નથી....કેમ કે જ્યાં સુધી લોકોમાં વિશ્વાસ, દેશભક્તિ અને નિષ્ઠા હોય તો કોઈએ પણ તેમને ધર્મ બાબતે સવાલ ન કરવા જોઈએ.

    9/23
  • મિની માથુર હોસ્ટિંગ કરવાની સાથે પોતાની ફેમિલીનું પણ ધ્યાન રાખે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે પેરેન્ટ્સે બાળકો સાથે સમય પસાર કરવું કેટલુ મહત્વનું છે તે બાબતે તેણે કહ્યું કે, જો તમને બાળકો હોય તો તમારી એક વાતનું મહત્વ સમજવુ કે આ જીવનભરની જવાબદારી છે અને ફક્ત બાળકોને વસ્તુઓ અપાવીને તેમને ખુશ નહી રાખી શકો. આ એક લાઈફલોંગ કમિટમેન્ટ છે. જો તમે આ બધા માટે તૈયાર ન હોવ તો બાળકો ન કરો.

    મિની માથુર હોસ્ટિંગ કરવાની સાથે પોતાની ફેમિલીનું પણ ધ્યાન રાખે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે પેરેન્ટ્સે બાળકો સાથે સમય પસાર કરવું કેટલુ મહત્વનું છે તે બાબતે તેણે કહ્યું કે, જો તમને બાળકો હોય તો તમારી એક વાતનું મહત્વ સમજવુ કે આ જીવનભરની જવાબદારી છે અને ફક્ત બાળકોને વસ્તુઓ અપાવીને તેમને ખુશ નહી રાખી શકો. આ એક લાઈફલોંગ કમિટમેન્ટ છે. જો તમે આ બધા માટે તૈયાર ન હોવ તો બાળકો ન કરો.

    10/23
  • વિવાન અને સાયરા નાના હતા, ત્યારે પણ મિની નોન-સ્ટોપ કામ કરતી હતી. 2018માં તેણે કહ્યું કે, હવે તેઓ મોટા થઈ રહ્યા છે. મને એવુ લાગે છે કે મારે તેમને વધુ સમય આપવો જોઈએ. સ્કૂલથી ઘરે એવીને તેમણે દરરોજ મારી સાથે વાત કરવી જોઈએ. આથી પહેલા કરતા હુ ઓછુ કામ કરુ છું. હવે હું એવા જ કામ કરું છું તે મારા માટે ક્વોલિટી હોય. જે પ્રોજેક્ટમાં મને કોઈ રિપ્લેસ કરી શકે તેવા પ્રોજેક્ટ મારે કરવા જ નથી.

    વિવાન અને સાયરા નાના હતા, ત્યારે પણ મિની નોન-સ્ટોપ કામ કરતી હતી. 2018માં તેણે કહ્યું કે, હવે તેઓ મોટા થઈ રહ્યા છે. મને એવુ લાગે છે કે મારે તેમને વધુ સમય આપવો જોઈએ. સ્કૂલથી ઘરે એવીને તેમણે દરરોજ મારી સાથે વાત કરવી જોઈએ. આથી પહેલા કરતા હુ ઓછુ કામ કરુ છું. હવે હું એવા જ કામ કરું છું તે મારા માટે ક્વોલિટી હોય. જે પ્રોજેક્ટમાં મને કોઈ રિપ્લેસ કરી શકે તેવા પ્રોજેક્ટ મારે કરવા જ નથી.

    11/23
  • બાળકો સાથેના બૉન્ડિંગ બાબતે મિનીએ કહ્યું કે, આ બાળકો મારી સાથે વાત કરે, મારી સાથે જોડાય તે મને ગમે છે. હું તેમના માટે એ વ્યક્તિ છું જેની સામે તેઓ મન ખોલીને વાત કરી શકે છે, તેમ જ તેમની સમસ્યાઓને સમજી શકે છે. તેમ જ આ જોડાણમાં તે પણ મને એક મમ્મી તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે સમજે છે.

    બાળકો સાથેના બૉન્ડિંગ બાબતે મિનીએ કહ્યું કે, આ બાળકો મારી સાથે વાત કરે, મારી સાથે જોડાય તે મને ગમે છે. હું તેમના માટે એ વ્યક્તિ છું જેની સામે તેઓ મન ખોલીને વાત કરી શકે છે, તેમ જ તેમની સમસ્યાઓને સમજી શકે છે. તેમ જ આ જોડાણમાં તે પણ મને એક મમ્મી તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે સમજે છે.

    12/23
  • મિનીએ સ્પષ્ટ કર્યું કે તેમના બાળકો ઉપર સેલિબ્રિટી પેરેન્ટ્સના એક્સપોઝરની કોઈ પ્રતિકૂળ અસર પડવા દીધી નથી. જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે દરેક બોલીવુડ પર્સન કે વ્યક્તિઓ તેમના બાળકોને કેમેરાની ઝગમગાટથી દૂર રાખીને ફોટોગ્રાફ્સથી બચતા હતા. પરંતુ વર્ષ 2018માં તૈમુર અલી ખાનની ફોલોવિંગ બહુ રહી. દરેક બાળકોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. જોકે મારા આ બાળકો આ બધાથી નિસ્બત ધરાવે છે. મારા ઘરે આવનાર દરેક વ્યક્તિ ટીવી કે ફિલ્મ સ્ટાર હોય છે.

    મિનીએ સ્પષ્ટ કર્યું કે તેમના બાળકો ઉપર સેલિબ્રિટી પેરેન્ટ્સના એક્સપોઝરની કોઈ પ્રતિકૂળ અસર પડવા દીધી નથી. જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે દરેક બોલીવુડ પર્સન કે વ્યક્તિઓ તેમના બાળકોને કેમેરાની ઝગમગાટથી દૂર રાખીને ફોટોગ્રાફ્સથી બચતા હતા. પરંતુ વર્ષ 2018માં તૈમુર અલી ખાનની ફોલોવિંગ બહુ રહી. દરેક બાળકોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. જોકે મારા આ બાળકો આ બધાથી નિસ્બત ધરાવે છે. મારા ઘરે આવનાર દરેક વ્યક્તિ ટીવી કે ફિલ્મ સ્ટાર હોય છે.

    13/23
  • મિની માથુરે તેની દિકરી સાયરાહ સાથે ‘મિની મી’ નામની 10 પાર્ટની સીરીઝ કરી હતી. મિનીએ પ્રોડ્યુસ કરેલી આ સીરીઝમાં મા-દિકરીએ યુરોપના છ દેશોમાં ટ્રીપ કરી હતી.

    મિની માથુરે તેની દિકરી સાયરાહ સાથે ‘મિની મી’ નામની 10 પાર્ટની સીરીઝ કરી હતી. મિનીએ પ્રોડ્યુસ કરેલી આ સીરીઝમાં મા-દિકરીએ યુરોપના છ દેશોમાં ટ્રીપ કરી હતી.

    14/23
  • જર્મની, ફ્રાન્સ, ઈટલી, ગ્રીસ, મોન્ટેનેગ્રો, ક્રોઆટીયા અને સ્પેનમાં યુનિક ટ્રાવેલોગ મિની મીમાં જોવા મળ્યો હતો.

    જર્મની, ફ્રાન્સ, ઈટલી, ગ્રીસ, મોન્ટેનેગ્રો, ક્રોઆટીયા અને સ્પેનમાં યુનિક ટ્રાવેલોગ મિની મીમાં જોવા મળ્યો હતો.

    15/23
  • બે બાળકોની માતા હોવા છતાં તેમની ફીટનેસ શ્રેષ્ઠ છે. એક ઈન્ટરવ્યૂહમાં તેણે કહ્યું હતું કે, ફિટનેસ મારા જીવનનો એક ભાગ છે. હુ એમ નથી વિચારતી કે હું ઉઠીને જીમ જઈ શકીશ કે નહીં. હું ફક્ત સહજ ભાવે પહોંચી જાઉ છું. શહેરની બહાર હોઉ તો પણ હોટેલની રૂમમાં લંગ્સ અને સ્ક્વોટ્સ કરું છું. જોકે ખૂબ વ્યસ્ત હોઉ તો એક્સરસાઈઝ જતી પણ કરું છું.

    બે બાળકોની માતા હોવા છતાં તેમની ફીટનેસ શ્રેષ્ઠ છે. એક ઈન્ટરવ્યૂહમાં તેણે કહ્યું હતું કે, ફિટનેસ મારા જીવનનો એક ભાગ છે. હુ એમ નથી વિચારતી કે હું ઉઠીને જીમ જઈ શકીશ કે નહીં. હું ફક્ત સહજ ભાવે પહોંચી જાઉ છું. શહેરની બહાર હોઉ તો પણ હોટેલની રૂમમાં લંગ્સ અને સ્ક્વોટ્સ કરું છું. જોકે ખૂબ વ્યસ્ત હોઉ તો એક્સરસાઈઝ જતી પણ કરું છું.

    16/23
  • મિની ટેલેન્ટેડ, સુપર-મોમ, ફેમસ ટેલીવીઝન હોસ્ટ અને બધા કરતા મહત્વની વાત તેમનો સ્વભાવ સુંદર છે.

    મિની ટેલેન્ટેડ, સુપર-મોમ, ફેમસ ટેલીવીઝન હોસ્ટ અને બધા કરતા મહત્વની વાત તેમનો સ્વભાવ સુંદર છે.

    17/23
  • મિનીની સ્ટાઇલ એલિગન્ટ હોય છે.

    મિનીની સ્ટાઇલ એલિગન્ટ હોય છે.

    18/23
  • તેની બોલ્ડ ચોઇસીઝમાં પણ તે બહુ સરસ રીતે પોતાની જાતને પેશ કરી શકે છે. 

    તેની બોલ્ડ ચોઇસીઝમાં પણ તે બહુ સરસ રીતે પોતાની જાતને પેશ કરી શકે છે. 

    19/23
  • સાગર કિનારી મિની આ બીચ લૂકમાં ગોર્જિયસ લાગે છે. 

    સાગર કિનારી મિની આ બીચ લૂકમાં ગોર્જિયસ લાગે છે. 

    20/23
  • મિની માથુર અને મારિયા ગોરેટ્ટી બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે અને તેઓની દોસ્તી પંદરથી વધુ વર્ષથી છે. મારિયા ગોરેટ્ટીએ અરશદ વારસી સાથે લગ્ન કર્યા છે. 

    મિની માથુર અને મારિયા ગોરેટ્ટી બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે અને તેઓની દોસ્તી પંદરથી વધુ વર્ષથી છે. મારિયા ગોરેટ્ટીએ અરશદ વારસી સાથે લગ્ન કર્યા છે. 

    21/23
  • ગોર્જિયસ મિની હંમેશા આટલી જ ફ્રેસ અને બબલી લાગે તેવી તેને શુભેચ્છાઓ.

    ગોર્જિયસ મિની હંમેશા આટલી જ ફ્રેસ અને બબલી લાગે તેવી તેને શુભેચ્છાઓ.

    22/23
  • હૅપી બર્થ ડે મિની માથુર!

    હૅપી બર્થ ડે મિની માથુર!

    23/23
  • loading...

ફોટોઝ વિશે

ટેલીવીઝન હોસ્ટ અને વિડિયો જોકી મિની માથુરનો આજે 45મો બર્થ ડે છે. રિયાલિટી સિંગીંગ શો ઈન્ડિયન આઈડલમાં હોસ્ટિંગ કર્યા બાદ તે ફેમસ થઈ હતી. તે ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાનને પરણી છે. તમે માની નહીં શકો કે એની તસવીરો જોઇને કે તેને બે બાળકો છે. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK