Kajal Aggarwal:જાણો કેમ માસ મીડિયાની વિદ્યાર્થિની બની અભિનેત્રી

Updated: Jun 20, 2020, 11:47 IST | Shilpa Bhanushali
  • કાજલ અગ્રવાલનો જન્મ 19 જુલાઇ, 1985ના થયો. કાજલ અગ્રવાલનો જન્મ મુંબઇમાં પંજાબી પરિવારમાં થયો.

    કાજલ અગ્રવાલનો જન્મ 19 જુલાઇ, 1985ના થયો. કાજલ અગ્રવાલનો જન્મ મુંબઇમાં પંજાબી પરિવારમાં થયો.

    1/17
  • કાજલ અગ્રવાલના પિતા ટેક્સટાઇલના વેપારી છે જ્યારે માતા કોન્ફેક્શનર. કાજલને સ્ટારડમ મળ્યા બાદ કાજલની માતા તેની ઑફિશિયલ બિઝનેસ મેનેજર પણ છે.

    કાજલ અગ્રવાલના પિતા ટેક્સટાઇલના વેપારી છે જ્યારે માતા કોન્ફેક્શનર. કાજલને સ્ટારડમ મળ્યા બાદ કાજલની માતા તેની ઑફિશિયલ બિઝનેસ મેનેજર પણ છે.

    2/17
  • કાજલ અગ્રવાલે તેનું શિક્ષણ  St Anne's હાઇ સ્કૂલ કોલાબોમાંથી મેળવ્યું છે. તેણે શરૂઆતમાં જય હિંદ કૉલેજમાં શિક્ષણ મેળવ્યા બાદ કેસી કૉલેજમાંથી માસ મીડિયાની ડિગ્રી મેળવી.

    કાજલ અગ્રવાલે તેનું શિક્ષણ  St Anne's હાઇ સ્કૂલ કોલાબોમાંથી મેળવ્યું છે. તેણે શરૂઆતમાં જય હિંદ કૉલેજમાં શિક્ષણ મેળવ્યા બાદ કેસી કૉલેજમાંથી માસ મીડિયાની ડિગ્રી મેળવી.

    3/17
  • કાજલે પોતાના કૉલેજકાળમાં અંગ્રેજી અને હિન્દી થિયેટરમાં પણ કામ કર્યું છે. કાજલે ટુ પ્લસ પ્રૉડક્શન નામની થિયેટર કંપનીમાં કામ કર્યું. (તસવીરમાં પિતા વિનય અગ્રવાલ સાથે પુત્રી કાજલ અગ્રવાલ)

    કાજલે પોતાના કૉલેજકાળમાં અંગ્રેજી અને હિન્દી થિયેટરમાં પણ કામ કર્યું છે. કાજલે ટુ પ્લસ પ્રૉડક્શન નામની થિયેટર કંપનીમાં કામ કર્યું. (તસવીરમાં પિતા વિનય અગ્રવાલ સાથે પુત્રી કાજલ અગ્રવાલ)

    4/17
  • કાજલ અગ્રવાલે મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ફિલ્મોમાં અચાનક જ આવી ગઇ હતી. હું મારા બીએમએમના છેલ્લા વર્ષમાં હતી અને મને તામિલ -તેલુગુ ફિલ્મમાં રોલ કરવાની ઑફર મળી.

    કાજલ અગ્રવાલે મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ફિલ્મોમાં અચાનક જ આવી ગઇ હતી. હું મારા બીએમએમના છેલ્લા વર્ષમાં હતી અને મને તામિલ -તેલુગુ ફિલ્મમાં રોલ કરવાની ઑફર મળી.

    5/17
  • કાજલ અગ્રવાલની ડેબ્યૂ ફિલ્મ વિશે વાત કરીએ તો તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાનમ દ્વારા તેણે ડેબ્યૂ કર્યું હતું જ્યારે બોલીવુડમાં તેણે ઔશ્વર્યા રાય અને વિવેક ઑબરોયની ફિલ્મ 'ક્યૂ... હો ગયા ના'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ઐશ્વર્યાની ફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું ત્યારે તે માત્ર 19 વર્ષની હતી.

    કાજલ અગ્રવાલની ડેબ્યૂ ફિલ્મ વિશે વાત કરીએ તો તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાનમ દ્વારા તેણે ડેબ્યૂ કર્યું હતું જ્યારે બોલીવુડમાં તેણે ઔશ્વર્યા રાય અને વિવેક ઑબરોયની ફિલ્મ 'ક્યૂ... હો ગયા ના'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ઐશ્વર્યાની ફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું ત્યારે તે માત્ર 19 વર્ષની હતી.

    6/17
  • કાજલ અગ્રવાલને 2007થી તેલુગુ ફિલ્મોમાં લોકપ્રિયતા મળવા લાગી. કાજલ અગ્રવાલ તેલુગુ ફિલ્મ ચંદામામા, ગણેશ જસ્ટ ગણેશ, આર્યા 2, ઓમ શાંતિ, ડાર્લિંગ, વૃંદાવનમ, મિ. પરફેક્ટ, વીરા જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી.

    કાજલ અગ્રવાલને 2007થી તેલુગુ ફિલ્મોમાં લોકપ્રિયતા મળવા લાગી. કાજલ અગ્રવાલ તેલુગુ ફિલ્મ ચંદામામા, ગણેશ જસ્ટ ગણેશ, આર્યા 2, ઓમ શાંતિ, ડાર્લિંગ, વૃંદાવનમ, મિ. પરફેક્ટ, વીરા જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી.

    7/17
  • કાજલ અગ્રવાલે તેનો તામિળ ડેબ્યૂ 2008માં પઝાની દ્વારા કર્યો. ત્યાર બાદ તેણે ઘણી તામિળ ફિલ્મો પણ કરી. અને તેલુગુ ફિલ્મોમાં પણ સારી લોકપ્રિયતા મેળવી

    કાજલ અગ્રવાલે તેનો તામિળ ડેબ્યૂ 2008માં પઝાની દ્વારા કર્યો. ત્યાર બાદ તેણે ઘણી તામિળ ફિલ્મો પણ કરી. અને તેલુગુ ફિલ્મોમાં પણ સારી લોકપ્રિયતા મેળવી

    8/17
  • કાજલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાતાં પહેલા જ નક્કી કરી લીધું હતું કે તે બિકિની નહીં પહેરે કારણકે તે એવું નથી માનતી કે કપડાંથી ફિલ્મો વેચાય છે.

    કાજલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાતાં પહેલા જ નક્કી કરી લીધું હતું કે તે બિકિની નહીં પહેરે કારણકે તે એવું નથી માનતી કે કપડાંથી ફિલ્મો વેચાય છે.

    9/17
  • અભિનેત્રીની બોલીવુડ જર્ની વિશે વાત કરીએ તો કાજલ અગ્રવાલને બી-ટાઉનમાં એન્ટ્રી મળી તે પણ અચાનક જ. જ્યારે દિગ્દર્શક રોહિત શેટ્ટીએ અભિનેત્રીની ફિલ્મ મગધીરા જોઇ ત્યાર બાદ તેણે સિંઘમ ફિલ્મમાં અજય દેવગનની સામેનો રોલ કરવા માટે ઑફર આપી હતી.

    અભિનેત્રીની બોલીવુડ જર્ની વિશે વાત કરીએ તો કાજલ અગ્રવાલને બી-ટાઉનમાં એન્ટ્રી મળી તે પણ અચાનક જ. જ્યારે દિગ્દર્શક રોહિત શેટ્ટીએ અભિનેત્રીની ફિલ્મ મગધીરા જોઇ ત્યાર બાદ તેણે સિંઘમ ફિલ્મમાં અજય દેવગનની સામેનો રોલ કરવા માટે ઑફર આપી હતી.

    10/17
  • કાજલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારો જન્મ મુંબઇમાં થયો અને હું અહીં જ મારું આખું જીવન જીવી છું એટલે હું માનું છું કે આવું કંઇક બની શકે તેમ હતું. રોહિત શેટ્ટીએ મારી સાઉથ ફિલ્મ મગધીરા જોઇ ત્યાકે ખૂબ જ સાદી અને નિર્દોશ ચહેરો ધરાવતી છોકરીની શોધમાં હતો અને તેને લાગ્યું કે હું આ રોલ સારી રીતે ભજવી શકીશ.

    કાજલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારો જન્મ મુંબઇમાં થયો અને હું અહીં જ મારું આખું જીવન જીવી છું એટલે હું માનું છું કે આવું કંઇક બની શકે તેમ હતું. રોહિત શેટ્ટીએ મારી સાઉથ ફિલ્મ મગધીરા જોઇ ત્યાકે ખૂબ જ સાદી અને નિર્દોશ ચહેરો ધરાવતી છોકરીની શોધમાં હતો અને તેને લાગ્યું કે હું આ રોલ સારી રીતે ભજવી શકીશ.

    11/17
  • કાજલે તેનો બોલીવુડ ડેબ્યૂ અજય દેવગન સાથેની ફિલ્મ સિંઘમ દ્વારા 2011માં કર્યો. ત્યાર બાદ અભિનેત્રી અક્ષય કુમાર સાથે 2013માં સ્પેશિયલ 26માં જોવા મળી. ત્રણ વર્ષ બાદ અભિનેત્રી રણદીપ હુડા સામે દો લબ્ઝો કી કહાનીમાં જોવા મળી હતી. 

    કાજલે તેનો બોલીવુડ ડેબ્યૂ અજય દેવગન સાથેની ફિલ્મ સિંઘમ દ્વારા 2011માં કર્યો. ત્યાર બાદ અભિનેત્રી અક્ષય કુમાર સાથે 2013માં સ્પેશિયલ 26માં જોવા મળી. ત્રણ વર્ષ બાદ અભિનેત્રી રણદીપ હુડા સામે દો લબ્ઝો કી કહાનીમાં જોવા મળી હતી. 

    12/17
  • કાજલ અગ્રવાલે પોતાનું બોલીવુડ કમબૅક સંજય ગુપ્તાની મુંબઇ સાગા દ્વારા કરવાની છે જો કે, દેશભરમાં લૉકડાઉનને કારણે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી છે.

    કાજલ અગ્રવાલે પોતાનું બોલીવુડ કમબૅક સંજય ગુપ્તાની મુંબઇ સાગા દ્વારા કરવાની છે જો કે, દેશભરમાં લૉકડાઉનને કારણે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી છે.

    13/17
  • ફિલ્મોમાં જોડાયા બાદ કાજલે ક્યારેય પાછાં વળીને જોયું નથી.

    ફિલ્મોમાં જોડાયા બાદ કાજલે ક્યારેય પાછાં વળીને જોયું નથી.

    14/17
  • કાજલે કહ્યું કે મેં હંમેશાં મને જે મળ્યું તેમાંથી બેસ્ટની પસંદગી કરી છે. હું બધી ભાષાઓ કરવા માટે તૈયાર છું. મેં ક્યારેય ભાષાને અવરોધ તરીકે જોઈ નથી. હું સ્ક્રીપ્ટ બાબતે વધારે ધ્યાન આપતી હોઉં છું જે સ્ટોરી હું કહું છું અને જો મને કોઇપણ ભાષામાં ફિલ્મો કરવા મળે તો હું કરીશ.

    કાજલે કહ્યું કે મેં હંમેશાં મને જે મળ્યું તેમાંથી બેસ્ટની પસંદગી કરી છે. હું બધી ભાષાઓ કરવા માટે તૈયાર છું. મેં ક્યારેય ભાષાને અવરોધ તરીકે જોઈ નથી. હું સ્ક્રીપ્ટ બાબતે વધારે ધ્યાન આપતી હોઉં છું જે સ્ટોરી હું કહું છું અને જો મને કોઇપણ ભાષામાં ફિલ્મો કરવા મળે તો હું કરીશ.

    15/17
  • કાજલ કંગના રણોતની ફિલ્મ ક્વીનની તમિળ રિમેક પેરિસ પેરિસમાં જોવા મળશે. 

    કાજલ કંગના રણોતની ફિલ્મ ક્વીનની તમિળ રિમેક પેરિસ પેરિસમાં જોવા મળશે. 

    16/17
  • અભિનેત્રીએ પોતાના લગ્ન વિશે 2019માં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સેટલ થવા માગે છે.

    અભિનેત્રીએ પોતાના લગ્ન વિશે 2019માં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સેટલ થવા માગે છે.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

આજે અભિનેત્રી કાજલ અગ્રવાલનો જન્મદિવસ છે. અભિનેત્રીએ બોલીવુડમાં સિંઘમ ફિલ્મ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી, ત્યારે સાઉથની ફિલ્મો દ્વારા તે સાઉથમાં પણ જાણીતી છે.. આજે જ્યારે અભિનેત્રી પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણીએ તેની ટોલીવુડથી બોલીવુડની સફર વિશે... (તસવીર સૌજન્ય: કાજલ અગ્રવાલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK